ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આજે છેલ્લો દિવસ! શું IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ? ઈન્કમ ટેક્સ વિભાગે કર્યું આ મોટું એલાન

ખુલાસો / આજે છેલ્લો દિવસ! શું IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ? ઈન્કમ ટેક્સ વિભાગે કર્યું આ મોટું એલાન

Published By: Hiralal Parmar

Last Updated: 11:47 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT રિટર્ન ભરનારા લોકો માટે મોટા સમાચાર આવ્યાં છે કારણ કે ઈન્કમ ટેક્સ વિભાગે એક મોટી જાણકારી શેર કરી છે.

ADVERTISEMENT

આઈટી રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ છે તેવા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અફવાની વચ્ચે ઈન્કમ ટેક્સ વિભાગે સ્પસ્ટતાં કરી છે. આજે ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યું કે આઈટી રિર્ટન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 જ છે અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી કે તારીખ લંબાવાઈ પણ નથી.

આઈટી વિભાગે લોકોને આપી ખોટા મેસેજ સામે ચેતવણી

વિભાગે એક નોટિફિકેશન જારી કરીને કરદાતાઓને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર વ્યાપકપણે ફેલાતા એક ખોટા સંદેશ વિશે ચેતવણી આપી છે. ખોટા સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આવકવેરા વિભાગે આ ખોટી માહિતીને સ્પષ્ટપણે નકારી કાઢી અને કરદાતાઓને ફક્ત @IncomeTaxIndia ના સત્તાવાર અપડેટ્સ પર જ આધાર રાખવાની યાદ અપાવી હતી.

વાયરલ મેસેજમાં શું દાવો કરાયો હતો?

ઓનલાઈન ફરતી એક નકલી નોટિસમાં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે, "સીબીડીટી 15 સપ્ટેમ્બર 2025 સુધી ફાઇલ કરવાની બાકી રહેલી આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવે છે." આવકવેરા વિભાગે કરદાતાઓને આવા ખોટા સંદેશાઓને અવગણવા જણાવ્યું હતું.

વધુ વાંચો : લલચાવીને હોટલ લઈ જઈને સંબંધ બાંધ્યો, પછી છોકરી પહોંચી 16 વર્ષના છોકરાના ઘેર, શું કર્યું ખબર છે?

આજે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ

ઉલ્લેખનીય છે કે આજે એટલે કે 15 સપ્ટેમ્બરે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. સરકારે રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, ITR deadline extension

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ