ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 31 ઓગસ્ટ પહેલા પતાવી દો IT રિટર્નને લગતા આ કામ, જાણો 10 નિયમ

photo-story

11 ફોટો ગેલેરી

કામની વાત / 31 ઓગસ્ટ પહેલા પતાવી દો IT રિટર્નને લગતા આ કામ, જાણો 10 નિયમ

Last Updated: 09:09 AM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ITR-3 and ITR-4 Last Date: જો તમે પણ વ્યવસાય, કોઈ વ્યાવસાયિક સેવા કે શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોય, તો તમારું ITR ફાઇલ કરતા પહેલા આ 10 મહત્વપૂર્ણ નિયમો ચોક્કસ જાણી લો.

1/11

photoStories-logo

1. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ

જો તમે બિઝનેસ મેન, ડૉક્ટર, વકીલ, ફ્રીલાન્સર અથવા શેરબજારના ટ્રેડર હોય અનેહજુ સુધી તમારું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR-3 અથવા ITR-4) ફાઇલ કર્યું ન હોય, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નજીક આવી રહી છે. આ કામ પૂરું કરવા માટે તમારી પાસે હવે માત્ર બે દિવસ બાકી છે.આ વખતે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમો કંઈક અંશે કડક છે અને તમારી વિગતોમાં નાનકડી ગરબડ પણ જણાય તો સીધી તમારા ઘરે ઇનકમ ટેક્સની નોટિસ આવી શકે છે. આવો, ITR ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા 10 મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. P&L અને બેલેન્સ શીટ યોગ્ય રીતે મળવી

જો તમે ITR-3 ફાઇલ કરી રહ્યા હોય, તો તમારા એકાઉન્ટ મુજબ તમારા ટર્નઓવર, ખર્ચ, મિલકતો અને લેણદેણની સંપૂર્ણ વિગતો અત્યંત ચોકસાઈ સાથે નોંધો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. Schedule BP માં ટેક્સ યોગ્ય કમાણી

વ્યક્તિગત ખર્ચ અને સરકારને ચૂકવવાપાત્ર બાકી રકમોને ધ્યાનમાં લઈને તમારી ટેક્સબેલ બિઝનેસ આવકની સાચી ગણતરી કરો અને ચેક કરો કે તમે 'શેડ્યૂલ BP'માં તેની વિગત દર્શાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. કેપિટલ ગેન

મિલકત, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડના વેચાણથી થયેલા કોઈપણ નફા કે નુકસાન અંગેની સાચી વિગતો 'Schedule CG' અને 'Schedule 112A' માં દાખલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. ક્રિપ્ટો અને ડિજિટલ એસેટ્સ

જો તમે ક્રિપ્ટોકરન્સી અથવા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાં રોકાણ કર્યું હોય અને વળતર મેળવ્યું હોય, તો ખરીદી અને વેચાણની તારીખો અંગે અલગથી વિગતો આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. અન્ય સ્ત્રોતોથી કમાણી

અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક હેઠળ બેંક ખાતાઓ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FDs) અને જૂના ટેક્સ રિફંડ પર મળેલ વ્યાજ તેમજ ડિવિડન્ડનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. નુકસાન આગળ લઇ જવાનો નિયમ

જો તમને વ્યવસાય અથવા શેરબજારમાં નુકસાન થયું હોય, તો આગામી આઠ વર્ષો દરમિયાન તેને એડજેસ્ટ કરવા માટે CYLA, BFLA અને CFL કોલમ યોગ્ય રીતે ભરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. ITR-4 માં પ્રિજમ્ટિવ ટેક્સેશનની સીમા

સેક્શન 44AD હેઠળ, ડિજિટલ ટર્નઓવર પર ઓછામાં ઓછો 6% અને બાકીના ટર્નઓવર પર 8% નફો જાહેર કરવો ફરજિયાત છે. બીજી તરફ, વ્યવસાયિકો (કલમ 44ADA) માટે તેમની કુલ ફીના ઓછામાં ઓછા 50% જેટલો નફો દર્શાવવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. બે મકાનોની પ્રોપર્ટીનો નવો નિયમ

આ વર્ષથી, ITR-4 માં બે મકાનોની વિગતો પૂરી પાડવાની સુવિધા મળી રહી છે અને વસૂલ ન થયેલા ભાડા માટે એક નવી કોલમ પણ ઉમેરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. F&O અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની અલગ રિપોર્ટિંગ

શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો માટે હવે ટર્નઓવર અને નફાની વિગતો અલગ-અલગ શેડ્યૂલ્સમાં દર્શાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. 26AS, AIS અને GST નું મળવુ

તમારું રિટર્ન સબમિટ કરતા પહેલા, તમારા Form 26AS, AIS, TIS અને બેંક સ્ટેટમેન્ટ્સના ડેટાને તમારા GST રિટર્ન સાથે મેળવી લેવાની ખાતરી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

last date 31 august itr 3-4 filing 10 important rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ