ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:32 PM, 27 November 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી દરેક વસ્તુ તમારા નસીબ, પ્રગતિ અને આર્થિક પરિસ્થિતિ પર અસર કરે છે. જેમાં અમુક વસ્તુઓ પર્સમાં રાખવાથી સંપત્તિમાં વધારો થાય છે, તો અમુક આર્થિક અવરોધો, નકારાત્મકતા અને સમસ્યાઓનું કારણ બને છે. અમુક વખત આપણે અજાણતાં જ પર્સમાં એવી વસ્તુઓ રાખીએ છીએ જે આપણી પ્રગતિ પર સીધી અસર કરે છે. ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કઈ કઈ વસ્તુ ન રાખવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT