બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / IPO Bharti Hexacom open today price band gmp and business detail

IPO / Airtel ની સબસિડિયરી ભારતી હેક્સાકોમનો ખૂલ્યો આઈપીઓ, જાણો IPO ભરવો કે નહીં?

Arohi

Last Updated: 01:10 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharti Hexacom IPO: Bharti Hexacomના IPOની પ્રાઈસ બેડ 542 રૂપિયાથી લઈને 570 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તેની ઈશ્યૂ સાઈઝ 4,275 કરોડ રૂપિયા છે.

દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી હેક્સાકોમનો આઈપીએ 3 એપ્રિલ 2024થી સામાન્ય રોકાણ માટે બુધવારે ખુલશે. આ આઈપીઓ પુરી ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ છે. તેમાં ટેલીકોમ કંસલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડની તરફથી 5 રૂપિયાની ફેસ વેલ્યૂના 7.5 કરોડ શેર વેચવામાં આવી રહ્યા છે. 

રોકાણ પહેલા જાણો Bharti Hexacom IPOની મુખ્ય 5 વાતો 
IPO પ્રાઈસ બેન્ડ અને ઈશ્યૂ સાઈઝ 

ભારતીય હેક્સાકોમના IPOની પ્રાઈસ બેન્ડ 542 રૂપિયાથી લઈને 570 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી રહી છે. આ IPOની લોટ સાઈઝ 26 શેર નિર્ધારિત કરવામાં આવી છે. તેની ઈશ્યૂ સાઈઝ 4275 કરોડ રૂપિયાની છે. 

IPO લાવવાનો ઉદ્ધેશ્ય 
કંપનીની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ IPOનો ઉદ્દેશ્ય એક શેરધારક દ્વારા ઓફર ફોર સેલ દ્વારા 7.5 કરોડ ઈક્વિટી શેરને વેચવાનો છે અને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈને શેર બજારનો લાભ લેવાનો છે. 

ભારતીય હેક્સાકોમ પ્રમોટર 
ડીઆરએચપીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતીય એરટેલ આ કંપનીની પ્રમોટર છે. તેની પાસે લગભગ 35 કરોડ શેર છે. જે આ કંપનીની ઈક્વિટીના 70 ટકા છે. 

ભારતીય હેક્સકોમનો વેપાર 
ભારતીય હેક્સકોમની સ્થાપના 1995માં થઈ હતી. કંપની ફિક્સ્ડ ટેલીકોન અને બ્રોડબેન્ડ સેવાઓ રાજસ્થાન અને લોર્થ-ઈસ્ટ ટેલીકોમ સર્કલમાં ઉપલબ્ધ કરાવે છે. રાજ્યોની વાત કરવામાં આવે તો કંપનીની સેવાઓ રાજસ્થાન, ઉરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં છે. કંપનીની પાસે 2.70 કરોડ ગ્રાહક છે. 

વધુ વાંચો: આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણકારો થયા માલામાલ! 1 લાખના થયા 41 લાખ રૂપિયા

ભારતી હેક્સાકોમનું GMP 
ઈન્વેસ્ટરગેન અનુસાર ભારતી હેક્સાકોમના ગ્રે માર્કેટ પ્રીમિયમ 47 રૂપિયા પ્રતિ શેર ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે જીએમપી એક સુચકાંક માત્ર હોય છે અને બજારની પરિસ્થિતિઓ અનુસાર તેમાં ફેરફાર થતો રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ