બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / RCB કે પંજાબ? IPL 2025નો તાજ કોના શિરે જશે? વાંચો AIની ડિજિટલ ભવિષ્યવાણી

IPL 2025 / RCB કે પંજાબ? IPL 2025નો તાજ કોના શિરે જશે? વાંચો AIની ડિજિટલ ભવિષ્યવાણી

Dinesh Chaudhary

Last Updated: 04:06 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરસીબી પહેલી વાર ટ્રોફી ઉપાડે કે પંજાબ કિંગ્સ ઇતિહાસ રચે, આજની મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બનવાની છે. બંને ટીમોના ચાહકો સોશિયલ મીડિયા પર બે જૂથોમાં વહેંચાયેલા છે અને દરેક વ્યક્તિ પોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે

ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણીક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી

ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણીક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણીક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણીક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બેંગલુરુ અને પંજાબની ટીમ વચ્ચે રમાવા જઈ રહી છે. બંન્ને ટીમોએ અત્યાર સુધી એકપણ વખત આઈપીએલની ટ્રોફીનો જીતી નથી એટલે બંન્ને ટીમો માટે ટ્રોફી જીતવી ખૂબ મહત્વની બની ગઈ છે. ત્યારે આઈપીએલની ફાઈનલને લઈને લોકોનો ઉત્સાહ આખરી મોડ પર છે લોકો પોતપોતાની ટીમને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે લોકો ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને જૂદા જૂદાં એઆઈના માધ્યમથી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આખરે કઈ ટીમ મારશે બાજી અને કોણા હાથે લાગશે નિરાશા . આઈપીએલનો ખિતાબ કોણ જીતશે તેને લઈને એઆઈ પ્લેટફોર્મ શું કરી રહ્યા છે ભવિષ્યવાણી

શું કહે છે ChatGPT

અન્ય એક AI પ્લેટફોર્મ ChatGPT એ આગાહી કરી હતી કે RCB નું વર્તમાન ફોર્મ અને પંજાબ સામે તાજેતરની જીત તેમને ખિતાબ માટે થોડો દાવેદાર બનાવે છે. જોકે, પંજાબનું વળતું આક્રમણ અને મજબૂત નેતૃત્વ તેમને ખતરનાક પ્રતિસ્પર્ધી બનાવે છે. અને અહીં તેમની જીતને નકારી શકાય નહીં.

શું કહે છે GROKશું કહે છે GROK

એટલે આજની ફાઈનલ પર એલન મસ્કના પ્લેટફોર્મ 'ગ્રોક'નું સ્પષ્ટ માનવું છે કે RCB ખૂબ જ નજીકના માર્જિનથી ટાઇટલ જીતે તેવી શક્યતા છે. જો આ ટીમ તેની બોલિંગમાં શિસ્ત દર્શાવે છે અને તેના બેટ્સમેનો ચહલને સારી રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ છે, તો RCB છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવી શકે છે. તે જ સમયે, તે એમ પણ કહે છે કે જો પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરે છે અને સ્પિનરોનો અસરકારક રીતે ઉપયોગ કરે છે, તો પંજાબ પહેલીવાર ચેમ્પિયન બની શકે છે.

AI GOOGLE GEMINIની ભવિષ્યવાણી

આ ઉપરાંત, અન્ય એક AI ગુગલ જેમિનીએ આગાહી કરી હતી કે RCB થોડી ફાયદાકારક સ્થિતિમાં છે અને તેનું કારણ તેનું તાજેતરનું ફોર્મ છે. તેણે ક્વોલિફાયર 1 માં પંજાબને સરળતાથી હરાવ્યું. RCB એ પંજાબને ફક્ત 101 રનમાં ઓલઆઉટ કરી દીધું. અને પછી 10 ઓવરમાં ફક્ત 2 વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું. આ બાબત RCB ને ફાયદો કરાવે છે. ગુગલ જેમિની મુજબ ઇતિહાસ દર્શાવે છે કે ક્વોલિફાયર 1 જીતનારી ટીમ IPL જીતવાની શક્યતા વધુ છે. છેલ્લા 14 IPL ફાઇનલમાંથી, ક્વોલિફાયર 1 જીતનારી ટીમ 11 વખત ચેમ્પિયન બની છે. RCB એ ક્વોલિફાયર 1 માં PBKS ને હરાવ્યું છે. સાથે જ ટીમ પાસે વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ છે જે મોટી મેચોમાં દબાણનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે.

એટલે અત્યારે એઆઈના આ પ્લેટફોર્મ એ દર્શાવી રહ્યા છે કે આરસીબી આઈપીએલ 2025નો ખિતાબ જીતી રહી છે પણ એ વાત ચોક્કસ કહી શકાય કે પંજાબ પણ અત્યારે તેના ખૂબ જ શાનદાર ફોર્મમાં છે જે રીતે શ્રેયસ ઐયરે મુંબઈ સામે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે એટલે મુકાબલો ટક્કરનો જોવા મળશે. જો કે આરસીબીમાં વિરાટ કોહલી જે ટોચના ક્રમમાં રન મશીન, મોટી મેચોમાં રન બનાવવા માટે જાણીતો છે જોશ હેઝલવુડ: ઝડપી બોલર, પાવરપ્લે અને ડેથ ઓવરમાં અસરકારક સાબિત થાય છે સુયશ શર્મા: આ સિઝનમાં એક ઉભરતો સ્ટાર, જેણે ક્વોલિફાયર 1 માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.તો ભૂવનેશ્વર જેવો સ્ટાર બોલર જ્યારે પંજાબમાં શ્રેયસ ઐયર: કેપ્ટન અને મધ્યમ ક્રમનો બેટ્સમેન જે પોતાની આક્રમક બેટિંગથી રમત બદલી શકે છે.અર્શદીપ સિંહ: ઝડપી બોલર જે ડેથ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી શકે છે.ચહલ જે વિકેટ ટેકર સાબિત થાય છે.એટલે અત્યારે એઆઈના આ પ્લેટફોર્મ એ દર્શાવી રહ્યા છે કે આરસીબી આઈપીએલ 2025નો ખિતાબ જીતી રહી છે પણ એ વાત ચોક્કસ કહી શકાય કે પંજાબ પણ અત્યારે તેના ખૂબ જ શાનદાર ફોર્મમાં છે જે રીતે શ્રેયસ ઐયરે મુંબઈ સામે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે એટલે મુકાબલો ટક્કરનો જોવા મળશે. જો કે આરસીબીમાં વિરાટ કોહલી જે ટોચના ક્રમમાં રન મશીન, મોટી મેચોમાં રન બનાવવા માટે જાણીતો છે જોશ હેઝલવુડ: ઝડપી બોલર, પાવરપ્લે અને ડેથ ઓવરમાં અસરકારક સાબિત થાય છે સુયશ શર્મા: આ સિઝનમાં એક ઉભરતો સ્ટાર, જેણે ક્વોલિફાયર 1 માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.તો ભૂવનેશ્વર જેવો સ્ટાર બોલર જ્યારે પંજાબમાં શ્રેયસ ઐયર: કેપ્ટન અને મધ્યમ ક્રમનો બેટ્સમેન જે પોતાની આક્રમક બેટિંગથી રમત બદલી શકે છે.અર્શદીપ સિંહ: ઝડપી બોલર જે ડેથ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી શકે છે.ચહલ જે વિકેટ ટેકર સાબિત થાય છે.એટલે અત્યારે એઆઈના આ પ્લેટફોર્મ એ દર્શાવી રહ્યા છે કે આરસીબી આઈપીએલ 2025નો ખિતાબ જીતી રહી છે પણ એ વાત ચોક્કસ કહી શકાય કે પંજાબ પણ અત્યારે તેના ખૂબ જ શાનદાર ફોર્મમાં છે જે રીતે શ્રેયસ ઐયરે મુંબઈ સામે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે એટલે મુકાબલો ટક્કરનો જોવા મળશે. જો કે આરસીબીમાં વિરાટ કોહલી જે ટોચના ક્રમમાં રન મશીન, મોટી મેચોમાં રન બનાવવા માટે જાણીતો છે જોશ હેઝલવુડ: ઝડપી બોલર, પાવરપ્લે અને ડેથ ઓવરમાં અસરકારક સાબિત થાય છે સુયશ શર્મા: આ સિઝનમાં એક ઉભરતો સ્ટાર, જેણે ક્વોલિફાયર 1 માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.તો ભૂવનેશ્વર જેવો સ્ટાર બોલર જ્યારે પંજાબમાં શ્રેયસ ઐયર: કેપ્ટન અને મધ્યમ ક્રમનો બેટ્સમેન જે પોતાની આક્રમક બેટિંગથી રમત બદલી શકે છે.અર્શદીપ સિંહ: ઝડપી બોલર જે ડેથ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી શકે છે.ચહલ જે વિકેટ ટેકર સાબિત થાય છે.એટલે અત્યારે એઆઈના આ પ્લેટફોર્મ એ દર્શાવી રહ્યા છે કે આરસીબી આઈપીએલ 2025નો ખિતાબ જીતી રહી છે પણ એ વાત ચોક્કસ કહી શકાય કે પંજાબ પણ અત્યારે તેના ખૂબ જ શાનદાર ફોર્મમાં છે જે રીતે શ્રેયસ ઐયરે મુંબઈ સામે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે એટલે મુકાબલો ટક્કરનો જોવા મળશે. જો કે આરસીબીમાં વિરાટ કોહલી જે ટોચના ક્રમમાં રન મશીન, મોટી મેચોમાં રન બનાવવા માટે જાણીતો છે જોશ હેઝલવુડ: ઝડપી બોલર, પાવરપ્લે અને ડેથ ઓવરમાં અસરકારક સાબિત થાય છે સુયશ શર્મા: આ સિઝનમાં એક ઉભરતો સ્ટાર, જેણે ક્વોલિફાયર 1 માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.તો ભૂવનેશ્વર જેવો સ્ટાર બોલર જ્યારે પંજાબમાં શ્રેયસ ઐયર: કેપ્ટન અને મધ્યમ ક્રમનો બેટ્સમેન જે પોતાની આક્રમક બેટિંગથી રમત બદલી શકે છે.અર્શદીપ સિંહ: ઝડપી બોલર જે ડેથ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી શકે છે.ચહલ જે વિકેટ ટેકર સાબિત થાય છે.

કોણ ઇતિહાસ રચેશે ?

આરસીબી પહેલી વાર ટ્રોફી ઉપાડે કે પંજાબ કિંગ્સ ઇતિહાસ રચે, આજની મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બનવાની છે. બંને ટીમોના ચાહકો સોશિયલ મીડિયા પર બે જૂથોમાં વહેંચાયેલા છે અને દરેક વ્યક્તિ પોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આંકડા, ફોર્મ અને એઆઈ આગાહીઓ છતાં મેદાન પર કઈ ટીમ જીતે છે. નવી શરૂઆતના આ દરવાજા પર કયો દરવાજો ખુલશે, આનો જવાબ આજે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 AI Prediction ChatGPT Prediction
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ