ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 viral kohli participation sunil gavaskar reaction

ખરેખર? / શું IPL નહીં રમે વિરાટ કોહલી? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી ખળભળાટ, ફેન્સ ટેન્શનમાં

Published By: Arohi

Last Updated: 02:52 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunil Gavaskar On Virat Kohli: વિરાટ કોહલીના IPL 2024માં રમવાને લઈને અત્યાર સુધી સસ્પેન્સ યથાવત રહ્યો છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે વિરાટ કોહલીના રમવાને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી ફેંસનું દિલ તૂટી શકે છે.

ADVERTISEMENT

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયા છે. હકીકતે વિરાટ કોહલી બીજી વખત પિતા બની ગયા છે જેના કારણે તેમની ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝથી બહાર થવું પડ્યું હતું. હવે બધાના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું વિરાટ કોહલી આઈપીએલ 2024 માટે અવેલેબલ રહેશે?

હલે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને લઈને એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ફેંસનું દિલ તૂટી શકે છે. કારણ કે ફેંસ આશા રાખીને બેઠા છે કે વિરાટ કોહલી આઈપીએલ 2024માં થવા જઈ રહેલી આરસીબી અને સીએસકેની પહેલી મેચમાં રમી શકે છે. 

વધુ વાંચો: મોહમ્મદ શમીની સર્જરી સફળ રહી, સોશ્યલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ, જુઓ Photos અને પોસ્ટ

સુનીલ ગાવસ્કર બોલ્યા- કદાચ વિરાટ IPL 2024માં નહીં રમે
હકીકતે દર ક્રિકેટ પ્રેમી જાણવા માંગે છે કે આખરે વિરાટ કોહલી ક્યારે ક્રિકેટ મેદાન પર વાપસી કરશે. ઈંગ્લેન્ડની સાથે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝથી બહાર થયા બાદ ફેંસને આશા છે કે વિરાટ કોહલી હવે આઈપીએલ 2024માં જ રમતા જોવા મળશે. ત્યાં જ તેને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, "શું તે રમશે, અમુક કારણોથી રમી નથી રહ્યા. કદાચ બની શકે કે આઈપીએલ માટે પણ ન રમે." 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Sunil Gavaskar participation viral kohli વિરાટ કોહલી IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ