બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / IPL 2024 might not be hosted by India as there will be a Lok Sabha election at the same time

સ્પોર્ટ્સ / શું લોકસભા ચૂંટણીના કારણે IPLની આગામી સિઝન ભારતમાં નહીં યોજાય? ચેરમેને આપી સૌથી મોટી અપડેટ

Vaidehi

Last Updated: 04:23 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: આઈપીએલની આવતી સીઝન લોકસભા ચૂંટણી દરમિયાન યોજાવાની સંભાવના છે. તેવામાં સવાલ એ છે કે શું IPL 2024 ભારતમાં થશે કે નહીં.

  • 2024માં IPL અને લોકસભા ઈલેક્શન થઈ શકે છે ક્લેશ
  • શક્ય છે કે આ વખતે IPL 24' ભારતમાં ન યોજાય
  • 2009માં પણ બની હતી આવી જ ઘટના

2024નું વર્ષ IPLની સાથે-સાથે રાજનીતિ માટે પણ મહત્વનો છે. કારણકે ભારતમાં ક્રિકેટ મહાકુંભની સાથે-સાથે લોકસભાની ચૂંટણી પણ 2024માં જ યોજાવાની છે. IPL 2024 અને લોકસભા ચૂંટણી બંને લગભગ એક સમયગાળાની આસપાસ જ થાય તેવું શક્ય છે કારણકે મોટાભાગે IPL એપ્રિલ-મે મહિનામાં યોજાય છે અને ચૂંટણીઓ પણ આ મહિનાઓમાં જ યોજાતી હોય છે. તેવામાં એવા અનુમાન લગાડવામાં આવી રહ્યાં છે કે ચૂંટણીઓનાં લીધે IPL 2024નું આયોજન ભારતની જગ્યાએ કોઈ અન્ય દેશમાં થઈ શકે છે.

2009માં પણ આ જ સ્થિતિ હતી
IPL 2009માં પણ લોકસભા ચૂંટણીની સાથે આઈપીએલ ક્લેશ થઈ હતી અને એ વખતે ચૂંટણીનાં કારણે IPLનું આયોજન ભારતની જગ્યાએ સાઉથ આફ્રીકામાં કરવામાં આવ્યું હતું. આ જ રીતે 2024માં પણ IPLને ભારત બહાર કોઈ અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે.

લોકસભા ઈલેક્શન IPL માટે વિધ્નરૂપ નથી
IPLનાં ચેરમેન અરુણ સિંહ ઠાકુરે કહ્યું કે,' આઈપીએલ 2024નું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી આઈપીએલ માટે બાધારૂપ નહીં બને.' આઈપીએલ દુનિયાની સૌથી અમીર ટી20 લીગ છે. આ લીગથી BCCI અને તેના સાથે સંકળાયેલા તમામ લોકો મોટી રકમ કમાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ