બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 chennai super kings troubles increased before ipl 2024 injured devon conway ruled out

સ્પોર્ટ્સ / IPL 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, 8 સપ્તાહ નહીં રમે મેચ

Arohi

Last Updated: 02:20 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Chennai Super Kings: ડિફેંડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2024થી પહેલા ખૂબ મોટો ઝટકો લાગવાનો છે. ટીમના સ્ટાર સલામી બેટ્સમેન ડેવોન કોનવે ઈજાગ્રસ્ત થવાના કારણે મે મહિના સુધી IPL 2024થી બહાર થઈ શકે છે.

ડિફેંડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર સલામી બેટ્સમેન ડેવોન કોનવે ઈજાગ્રસ્ત થવાના કારણે મે સુધી IPL 2024થી બહાર રહી શકે છે. હકીકતે કોનવેને ઓસ્ટ્રેલિયાના સામે હાલમાં જ યોજાયેલી T20I સીરિઝ વખતે અંગુઠા પર ઈજા પહોંચી હતી.

 

આ ઈજાના કારણે તે કંગારૂઓના સામે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પણ ન હતા રમી શક્યા. પરંતુ હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે તેમની ઈજા પર અપડેટ આપતા કહ્યું કે કોનવેના અંગુઠાની સર્જરી થશે જેના કારણે તે 8 અઠવાડિયા સુધી એક્શનથી બહાર રહેશે. 

કોનવેએ સીએસકેને રેકોર્ડ 5 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તે આઈપીએલ 2023માં સીએસકે માટે સૌથી વધારે 672 રન બનાવનાર બેટ્સમેન હતા. ત્યાં જ ફાઈનલમાં તેમણે 25 બોલ પર 47 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. 

કોનવેના કારણે ચેન્નાઈ કિંગ્સ માટે ઋતુરાજ ગાયકવાડની સાથે કોણ ઓપનિંગ કરશે મહેન્દ્ર સિંહ ધોનીની સામે આ સમયે આ સૌથી મોટો સવાલ છે. માહીની પાસે અજીન્ક્ય રહાણેના રૂપમાં એક અનુભવી વિકલ્પ છે. રહાણે માટે છેલ્લી આઈપીએલ સીઝન શાનદાર રહી હતી. તે આના પહેલા પર આઈપીએલમાં ઈનિંગનો આગાઝ કરી ચુક્યા છે. 

વધુ વાંચો: 5th ટેસ્ટ મેચમાં આ 5 ઐતિહાસિક રેકોર્ડ તોડી શકે છે યશસ્વી જાયસવાલ, બનશે ટેસ્ટનો સિક્સર કિંગ?

જણાવી દઈએ કે IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટ ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ