બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: 4 players broke the rule and went out of the hotel, BCCI might take action

સ્પોર્ટસ્ / મોટો ખુલાસો: IPL 2023 દરમિયાન 4 ભારતીય ખેલાડીઓ હોટલથી થઈ જતાં હતા ગાયબ, આચારસંહિતા તોડયાની BCCIમાં ફરિયાદ

Vaidehi

Last Updated: 06:39 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 દરમિયાન એક ટીમનાં 4 ખેલાડીઓ કાયદાનો ભંગ કરીને હોટલની બહાર જતા હતાં. BCCI એક્શન લઈ શકે છે.

  • IPL 2023 દરમિયાન 4 ખેલાડીઓએ તોડ્યો નિયમ
  • પરમિશન ન મળી હોવા છતાં હોટલની બહાર જતાં હતાં
  • IPLની તે ટીમે ખેલાડીઓની ફરિયાદ BCCI પાસે કરી

ભારતનાં 4 યુવા ખેલાડીઓની સામે BCCI લાલ આંખ કરવાની તૈયારીમાં છે. માહિતી અનુસાર કુલ 4 ખેલાડીઓએ IPL 2023 દરમિયાન ટીમની આચારસંહિતાનો ભંગ કર્યો છે. આ ખેલાડીઓ પરમિશન વગર હોટલની બહાર ગયાં હતાં જે બાદ IPLની ટીમે તેમની ફરિયાદ BCCI પાસે કરી હતી.

4 વખત આચારસંહિતાનો ભંગ
રિપોર્ટસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ચાર ખેલાડીઓ IPLની નોર્થ ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝીનાં ખેલાડી છે. એટલે કે લખનઉ સુપરજાયન્ટસ્, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ કે રાજસ્થાન રોલયલ્સ સાથે તેઓ સંબંધ ધરાવે છે. નોર્થ ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝીનાં માલિકે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે તેમના ખેલાડીઓએ IPL દરમિયાન 4 વખત આચારસંહિતાનો ભંગ કર્યો છે.

ખેલાડીઓનો ઓફ ફીલ્ડ વ્યવહાર પણ થાય છે નોટિસ
રિપોર્ટ અનુસાર વેસ્ટઈંડીઝ મેચ માટે વનડે અને ટેસ્ટ ટીમમાંથી માત્ર પર્ફોર્મન્સ જ નહીં પરંતુ ખેલાડીઓનો ઓફ ફીલ્ડ વ્યવહાર પણ નોટિસ કરવામાં આવ્યો છે. કદાચ આ જ કારણોસર કેટલાક ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ટીમ સુધી નથી પહોંચી શક્યાં. જો કે આ ખેલાડીઓનાં નામ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે વેસ્ટઈંડીઝ, T20 સીરીઝ માટે ટીમનું એલાન કરશે. BCCI  આ મામલામાં જે પ્રકારની કડકાઈ રાખે છે તેને જોતાં લાગતું નથી કે દોષીત ખેલાડીઓ વેસ્ટઈંડીઝ ટી20 સીરીઝમાં રમી શકે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ