બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 18 Pro Leaks: લોન્ચ પહેલા જ ડિટેઈલ લીક, આ વખતે મોંઘા થઇ શકે છે iPhone મૉડલ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / iPhone 18 Pro Leaks: લોન્ચ પહેલા જ ડિટેઈલ લીક, આ વખતે મોંઘા થઇ શકે છે iPhone મૉડલ

Last Updated: 10:12 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iPhone 18 Proને લઇ એક લીક સામે આવ્યું છે. આ લિક્સ મુજબ A20 Pro ચિપ, વેરિયેબલ કેમેરા અને બેટરી જેવા મોટા અપગ્રેડ્સ આવી રહ્યા છે, પણ સાથે કિંમત પણ વધવાની તૈયારી છે.

1/5

photoStories-logo

1. iPhone 18 Pro લીક

એપલે હજુ iPhone 18 Pro લોન્ચ જ કર્યો નથી પણ તેના વિશે અત્યારથી જ મોટા-મોટા દાવા આવવા લાગ્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં એપલનું ઈવેન્ટ થઈ શકે છે જ્યાં iPhone 18 સિરીઝના અનેક નવા મોડલ્સ લોન્ચ થશે. નવી લીક અનુસાર આ વખતે iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની કિંમત વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મોંઘા પાર્ટ્સ

જેમાં નવા હાર્ડવેર અને મોંઘા પાર્ટ્સને કારણે મોંઘુ થવાની શક્યતા છે. જો આ લીક સાચી પડે તો ભારતમાં પણ નવા આઈફોન માટે આ વખતે ખિસ્સા પર વધુ ભાર પડશે. છેલ્લે જ એપલે આઈફોન સિવાય મેકબુક, મેક મિની જેવા પ્રોડક્ટ્સની કિંમતો 1 લાખ રૂપિયા સુધી વધારી દીધી છે. હવે લાગે છે કે iPhone 18 સિરીઝમાં પણ કિંમતમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મુખ્ય ફીચર્સ (લીક મુજબ )

આ ફોનમાં પ્રોસેસર નવું A20 Pro ચિપ (2nm પ્રોસેસ પર બનેલું) હશે. જેમાં વધુ ઝડપી અને બેટરી બચાવવામાં માહિર હશે. AI ફીચર્સ પણ અત્યાર સુધીના સૌથી સારા મળશે. જેમાં પહેલી વાર વેરિયેબલ અપર્ચર કેમેરા. અલગ-અલગ લાઈટમાં આપમેળે એડજસ્ટ થશે, જેથી ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિઝાઈન

આ ફોનની ડિઝાઈન ડાયનેમિક આઈલેન્ડ વધુ નાનું થઈ શકે છે. ફેસ આઈડીના અમુક ભાગ ડિસ્પ્લેની અંદર જવાથી સ્ક્રીન પર વધુ જગ્યા મળશે. જેમાં iPhone 18 Pro Maxમાં મોટી બેટરી હશે. તેમાં નવું C2 મોડેમ પણ આવી શકે છે, જેથી 5G અને સેટેલાઈટ કનેક્ટિવિટી વધુ સારી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કિંમત કેટલી હશે?

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચની રિપોર્ટ મુજબ નવા ચિપ અને બીજા મોંઘા પાર્ટ્સને કારણે કિંમતમાં આશરે 5000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

A20 Pro chip iPhone 18 Pro leak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ