બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Indigo airplane touched the runway of ahmedabad airport, both the pilots got suspended

માંડ બચ્યાં / અમદાવાદ રનવે પર જમીનને ટચ થઈ હતી ફ્લાઇટ, ઈન્ડિગોએ પાયલોટ પર કરી કડક કાર્યવાહી, 3 માસ માટે સસ્પેન્ડ, જાણો બનાવ

Vaidehi

Last Updated: 06:24 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંડિગો એરલાઈન્સનાં 2 પાયલટને સસ્પેંડ કરવામાં આવ્યાં. ફ્લાઈટનાં લેન્ડિંગમાં આ મોટી ભૂલ કરી હતી.

  • ઈંડિગો એરલાઈન્સનો મામલો સામે
  • 2 પાયલટ્સને પોતાની ભૂલ પડી ભારે
  • DGCAએ બંનેનાં લાયસેંસ રદ કર્યાં

DGCAએ ઈંડિગોનાં એ 2 પાયલટ્સની સામે મોટો એક્શન લીધો છે જેમની ભૂલથી અમદાવાદમાં ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન વે પર ટચ થઈ ગઈ હતી. 15 જૂનનાં રોજ આ ઘટના બની હતી જે બાદ ડીજીસીએ પાયલટને 3 મહિના માટે સસ્પેંડ કરી દીધું છે જ્યારે એક પાયલટનાં લાયસેંસને 1 મહિના માટે સસ્પેંડ કર્યું છે.

જમીનને અડક્યો પ્લેનનો ભાગ
તપાસમાં જાણવા મળ્યું કે બેંગલોરથી અમદાવાદ આવી રહી ઈંડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમય જમીનને અડી ગયો હતો. તે બાદ DGCAએ તપાસ શરૂ કરી અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાયલટ્સને ઉડ્ડયનની પરવાનગી ન આપવાનો આદેશ આપ્યો.

SOPનો ભંગ કર્યો
તપાસમાં DGCAને જાણવા મળ્યું કે પાયલટ્સએ સ્ટાંડર્ડ ઓપરેશનલ પ્રોસીજરનું ઉલ્લંઘન કરી દીધું હતું અને તે બાદ ફ્લાઈટને લેંડ કરી હતી. આ બાદ બંને પાયલટ્સને કારણ જણાવવાની નોટિસ ફટકારવામાં આવી હતી. પાયલટનો જવાબ સાંભળ્યાં બાદ અને અન્ય તથ્યોની તપાસ કર્યાં બાદ સંબંધિત નિયમો અને SOPનાં ઉલ્લંઘન કરવાનાં આરોપમાં બંને પ્લેન ચાલકોનાં લાયસેંસને સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાયલટની ભૂલ બાદ સદનસીબે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ