બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / indias big protest over china discriminating against arunachal pradesh athletes

BIG NEWS / ચીન અને ભારત ફરી સામસામે: એશિયન ગેમ્સમાં અરુણાચલના ખેલાડીઓને ન આપી એન્ટ્રી, વિરોધમાં અનુરાગ ઠાકુરે રદ્દ કર્યો ચીન પ્રવાસ

Arohi

Last Updated: 11:17 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજિંગ દ્વારા અરૂણાચલ પ્રદેશના એથલીટ્સનો વીઝા અને માન્યતા આપવાનો ઈનકાર કર્યા બાદ ભારતે શુક્રવારે ચીનના સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે.

  • અરૂણાચલના એથલીટ્સ સાથે ચીનનો ભેદભાવ 
  • ભારતે વ્યક્ત કર્યો કડક વિરોધ 
  • અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો પ્રવાસ રદ્દ કર્યો 

અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓને એશિયન ગેમ્સમાં ચીનની તરફથી એન્ટ્રી ન આપવા પર ભારતે મોટો નિર્ણય કર્યો છે. ભારતે ચીન સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. 

આજ સરકારે તેને લઈને પોતાના નિવેદનમાં કહ્યું, "ભારત સરકારને ખબર પડી છે કે ચીની અધિકારીઓએ જાણીજોઈને પૂર્વ નિર્ધારિત રીતે ચીનના હાંગઝૂમાં 19માં એશિયન ગેમ્સમાં અરૂણાચલ પ્રદેશના અમુક ભારતીય ખેલાડીઓને માન્યતા ન આપવા અને પ્રવેશથી વંચિત કરીને કેમની સાથે ભેદભાવ કર્યો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ