બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / India will bowl first: Shubman Gill's entry into the team, this player is 'OUT', see how the playing-11 is

IND VS PAK / પહેલા બોલિંગ કરશે ભારત: શુભમન ગિલની ટીમમાં થઈ એન્ટ્રી, આ ખેલાડી થયો 'OUT', જુઓ કેવી છે પ્લેઇંગ-11

Megha

Last Updated: 01:59 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે અને  ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11નું એલાન કરવામાં આવ્યું છે.

  • ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે
  • હાલ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11નું એલાન કરવામાં આવ્યું છે
  • પાકિસ્તાન સામે રમશે શુભમન ગિલ

જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ODI વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે. હાલ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11નું એલાન કરવામાં આવ્યું છે જેમાં શુભમન ગિલની એન્ટ્રી થઈ છે અને ઇશાન કિશનને સ્થાન મળ્યું નથી. 

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 :  ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ આઠમી મેચ હશે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ 7-0નો છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો પોતાની ત્રીજી જીત પર છે. ભારત અને પાકિસ્તાને બે-બે મેચ રમી છે અને બંનેમાં જીત થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ