બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / india pakistan soldiers dance as siddhu moosewala song plays on loc

VIDEO / પાકિસ્તાનમાં પણ સીદ્ધુ મુસેવાલાના ફેન્સ, સરહદની બંને તરફ સૈનીકોએ કર્યા ભાંગડા, ભાગ્યે જ જોવા મળે એવુ દ્રશ્ય

Premal

Last Updated: 07:42 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંગીતની કોઈ સરહદ હોતી નથી. સુરોમાં એટલી તાકાત હોય છે કે બે દિલોને અને બે દેશોને જોડી દે. ઈન્ટરનેટમાં આવો એક વીડિયો સામે આવ્યો છે.

  • સો. મીડિયામાં ભારત-પાકિસ્તાન સરહદનો એક વીડિયો સામે આવ્યો
  • સિદ્ધૂ મૂસેવાલાના ગીત પર ભારતીય સૈનિકોએ કર્યા ભાંગડા
  • વીડિયોને 3.6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો

સિદ્ધૂ મૂસેવાલાના ગીત પર સરહદની બંને તરફના સૈનિકોએ કર્યા ભાંગડા

સોશિયલ મીડિયામાં ભારત પાકિસ્તાન સરહદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને દેશોની પોસ્ટ પર સૈનિક તેનાત છે. પાકિસ્તાનની પોસ્ટ પર દિવંગત કલાકાર સિદ્ધૂ મૂસેવાલા અને અમૃત માનનુ ગીત બમબીહા બોલે વાગી રહ્યું હતુ. ગીત સાંભળીને ભારતના સૈનિકોના ચહેરા પર હાસ્ય આવી ગયુ અને તેઓ ભાંગડા કરવા લાગ્યા. વીડિયોમાં પાકિસ્તાનના એક સૈનિકને હાથ હલાવીને અભિવાદન કરતા જોઈ શકાય છે. 

IPS અધિકારીએ શેર કર્યો વીડિયો 

વીડિયોને ટ્વિટર પર IPS અધિકારી એચજીએસ ધાલીવાલે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં IPS અધિકારીએ લખ્યું, સિદ્ધૂનુ ગીત સરહદ પાર વાગી રહ્યું છે અને બે દેશોને જોડી રહ્યું છે. સરહદ પાર બંને તરફ ગમે તેટલા મતભેદ હોય પરંતુ સંગીત બંને દેશોના લોકોને એક કરી દે છે. આ વીડિયોને 3.6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ