બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / India alliance meeting: Mallikarjun Kharge became the president, nitish kumar refused the convener offer

રાજનીતિ / ખડગે બન્યા ઈન્ડિયા ગઠબંધન નેતા, અધ્યક્ષ પદની સંભાળશે જવાબદારી: સંયોજક પર સસ્પેન્સ યથાવત્

Vaidehi

Last Updated: 05:01 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યાં છે. બીજી તરફ નીતીશ કુમારને સંયોજક બનવાનો પ્રસ્તાવ આવ્યો હતો જો કે તેમણે કોઈપણ પદમાં રસ નથી એવું કહીને પ્રસ્તાવનો ઈનકાર કર્યો છે.

  • આજે INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક થઈ
  • મલ્લિકાર્જુન ખડગેને ગઠબંધનનાં અધ્યક્ષ બનાવાયા
  • સંયોજક માટેનાં પ્રસ્તાવનો નીતીશ કુમારે ઈનકાર કર્યો

INDIA ગઠબંધનને લઈને મોટી ખબર સામે આવી છે. આજે એલાયંસની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી જેમાં 10 પાર્ટીનાં લોકો જોડાયા હતાં. બેઠકનાં ફોટોમાં જોઈ શકાય છે કે મલ્લિકાર્જુન ખડગે  સહિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, NCP સુપ્રીમો શકદ પવાર સહિત અન્ય નેતા હાજર રહ્યાં હતાં. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા ગઠબંધનનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. આ સિવાય સંયોજક પદ માટેનો પ્રસ્તાવ નીતીશ કુમારને આપવામાં આવ્યો હતો પણ તેમણે આ પદ લેવાથી ઈનકાર કર્યો છે. 

નીતીશ કુમારે કર્યો ઈનકાર
નીતીશ કુમારે સંયોજકનાં પદ માટે મળેલા પ્રસ્તાવનો ઈનકાર કરતાં કહ્યું કે મને કોઈપણ પદમાં રસ નથી. કોંગ્રેસમાંથી જ કોઈએ સંયોજક બનવું જોઈએ. 

મમતા બેનર્જી બેઠકમાં ન જોડાયા
સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જી, સપા નેતા અખિલેશ યાદવ અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ બેઠકમાં સામેલ નહોતાં થયાં. મમતા બેનર્જીએ કહ્યું કે તેમને બેઠકમાં જોડાવાની સૂચના ઘણી મોડી મળી હતી તેથી તે જોડાઈ ન શકી. 

ખરગેને PM પદનાં ઉમેદવાર બનાવવાની હતી વાત

ઈન્ડિયા ગઠબંધનની ગત મીટિંગમાં મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી પદનાં ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીનાં સંયોજક કેજરીવાલે પણ આ અંગે સહમતિ દેખાડી હતી. જો કે ખરગેએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે પહેલાં ચૂંટણી જીતીએ અને પછી PMનો ઉમેદવાર નક્કી કરશું.

વધુ વાંચો: 'મને કોઈ જ રસ નથી', નીતિશ કુમારે ફગાવ્યો INDIA ગઠબંધનના સંયોજકનો પ્રસ્તાવ, બેઠક ખતમ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ