ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / independence day special apart from india these 5 countries also celebrate independence day on 15-august
ADVERTISEMENT
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરનારા દેશોના નામ છે - ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, કોંગો, બહેરીન અને લિક્ટેન્સિન.
ADVERTISEMENT
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે તેમનો ૭પમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે.
ADVERTISEMENT
કોંગો
રિપબ્લિક ઓફ કોંગોએ એક મધ્ય આફ્રિકન રાષ્ટ્ર છે જે 15 ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો 60મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ 1880થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.
ADVERTISEMENT
.gif)
લિંચેસ્ટિન
ADVERTISEMENT
યુરોપીય રાષ્ટ્ર લિંચેસ્ટિન પણ 15 ઑગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દેશ વર્ષ 1866ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક છે.
બહેરિન
ADVERTISEMENT
કોરિયાએ આ દિવસના રોજ યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી. બહેરીન 15 ઓગસ્ટ 1971ના દિવસે બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી પ્રા્પ્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ