બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / ind vs afg virat sanju can be seen playing t20i match together after 3 years

ક્રિકેટ / IND vs AFG: ફેન્સની આતુરતાનો અંત, આખરે 3 વર્ષ બાદ એકસાથે T20 મેચ રમતા જોવા મળશે આ 2 ભારતીય ખેલાડીઓ

Manisha Jogi

Last Updated: 11:49 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવનાર T20 સીરિઝ ખૂબ જ ખાસ રહેશે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સીરિઝ રમશે. આ બે ખેલાડી 3 વર્ષ પછી એકસાથે T20 મેચ રમશે.

  • IND vs AFG: T20 સીરિઝ ખૂબ જ ખાસ રહેશે
  • આ બે ખેલાડી 3 વર્ષ પછી એકસાથે T20 મેચ રમશે
  • ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સીરિઝ રમશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવનાર T20 સીરિઝ ખૂબ જ ખાસ રહેશે. આ સીરિઝની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સીરિઝ રમશે. આ બે  ખેલાડી 3 વર્ષ પછી એકસાથે T20 મેચ રમશે. 

આ 2 ખેલાડી એકસાથે T20 મેચ રમશે
 T20 સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે સાથે સંજૂ સૈમસનની વાપસી થઈ છે. સંજૂ સૈમસને સાઉથ આફ્રિકા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને સંજૂ સૈમસને છેલ્લે ડિસેમ્બર 2020માં એકસાથે T20 સીરિઝ રમી હતી. 

સંજૂ સૈમસન T20 કરિઅર
સંજૂ સૈમસને અત્યાર સુધી 24 T20 મેચ રમી છે. સંજૂ સૈમસને 21 ઈનિંગમાં 19.68ની સરેરાશથી 374 રન ફટકાર્યા છે. સંજૂ સૈમસને આ દરમિયાન 1 અડધી સદી ફટકારી છે, વિરાટ કોહલીએ T20Iમાં 115 મેચમાં 4008 રન ફટકાર્યા છે, તેમણે T20Iમાં એક સદી અને 37 અડધી સદી ફટકારી છે. 

વધુ વાંચો: 14 મહિના બાદ રોહિત-કોહલીની વાપસી, સિરાજ-બૂમરાહને આરામ

ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી-20 : 11 જાન્યુઆરી (મોહાલી) 
બીજી ટી-20 – 14 જાન્યુઆરી (ઇન્દોર) 
ત્રીજી ટી-20 - 17 જાન્યુઆરી – બેંગલુરુ

અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજૂ સૈમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્સર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ