બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / In the Sayajinagri Express train, a TTE and an RPF jawan broke out over giving an empty seat to a passenger.

વડોદરા / 'મારી પાસે પાવર છે તારી પાસે છે' સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં TTE અને RPF જવાન ભયંકર બબાલ, ટ્રેન માથે લીધી!

Dinesh

Last Updated: 05:23 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં TTE અને RPF જવાન વચ્ચે ખાલી સીટ મુસાફરને આપવા માટે બબાલ થઈ, RPFએ ફરિયાદ કરતા TTE સામે કાર્યવાહી

  • સયાજીનગરી ટ્રેનમાં TTE-RPF વચ્ચે બબાલ
  • ઉગ્ર બોલાચાલીનો વીડિયો આવ્યો સામે
  • RPFએ ફરિયાદ કરતા TTE સામે કાર્યવાહી


સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં TTE અને RPF જવાન વચ્ચે ઉગ્ર બબાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સીટ બાબતે RPF અને TTE વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં TTEએ ખાલી સીટ મુસાફરને આપવા RPF સાથે બબાલ કરી છે. બંન્ને રેલવે કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં અન્ય પોલીસ કર્મચારી તેમજ  મુસાફરોએ બંન્ને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જે વીડિયોમાં સંભળી શકાય છે કે, TTE અને  RPF જવાન એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં છે.

રિઝર્વ સિટનો મામલો
અત્રે જણાવીએ કે, જે ઉગ્ર બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં TTE રિઝર્વ સિટ મુસાફરને આપી દે છે જે મામલે RPF જવાન રિઝર્વ હોવાનું કહેતા ટીટી ઉગ્ર બની જાય છે અને કહે છે કે, હાજર નહી હોતો જેના કારણે અહી ચોરી થાય છે. જ્યારે પોલીસ જવાન કહે છે મારી ડ્યૂટી છે ત્યારે તો હું ચેકિંગ કરતો કરતો આવું છે. જો કે, આ બાબલ દરમિયાન પોત પોતાના પાવરની પણ વાચ કરી હતી

પોલીસે કાર્યવાહી હાથ ધરી
જે સમગ્ર મામલે RPF જવાને રેલવે પોલીસને ફરિયાદ કરી છે. જેને લઈ TTE સામે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત માહિતી મુજબ RPF જવાનનું નામ જયેશભાઇ રોહિત છે જ્યારે TTE નાગેન્દ્ર ઝા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ