બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Gujarat, three deaths due to corona infection, the number of cases has increased

ફૂંફાડો / ગુજરાતમાં કોરોના સંક્રમણથી ત્રણ મોત,ફફડાટ વધ્યો કેસના 'આંકડા 'સ્ટેબલ

Mehul

Last Updated: 08:42 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.કોરોનાના કારણે રાજ્યમાં 3 દર્દીઓના મોત.. રાજ્યમાં કોરોનાના વધુ 63 કેસ નોંધાયા.

  • છેલ્લા 24 કલાકમાં કોરોના આંકડામાં 'સ્ટેબલ' 
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 કેસ નવા 
  • ત્રણ દર્દીઓના કોરોના સંક્રમણથી થયા મોત 

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.કોરોનાના કારણે રાજ્યમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 63 કેસ નોંધાયા છે. અને કોરોનાને માત આપીને 39 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 480 થઈ છે. જયારે કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

રાજ્યભરમાં અત્યાર સુધી 10098 નાગરિકોના મોત થયા છે.તો અત્યાર સુધી  817428 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.72 ટકા રહ્યો છે.અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 13 કેસ નોંધાયા છે તો જામનગરમાં 11, સુરતમાં 11, વડોદરામાં 12 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 3, નવસારી અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. રાજકોટમાં 3, આણંદમાં એક , અને  બનાસકાંઠામાં એક કેસ છે.રાજ્યમાં  એક જ દિવસમાં  5.58 લાખ નાગરિકોનું થયુ રસીકરણ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.47 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ