Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

માહિતી / HSRP નંબર પ્લેટ વિશે તમે કદાચ આ નહીં જાણતા હોવ

વાહનોમાં નવી ટેક્નોલાજીવાળી નંબર પ્લેટ લગાવવા માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં પોલીસ અને RTO દ્વારા સ્પેશયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે શું છે આ HSRP નંબર પ્લેટ? આ હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા પાછળ શું છે કારણ? જાણો વાહનોમાં લગાવવા આવતી HSRP નંબર પ્લેટ વિશે...

HSRP Number Plate RTO

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ