બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / IMD Predicted Heavy rain fall in eastern and southern India, Kerala telangana etc can be affected

હવામાન / કાલથી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, આ રાજ્યોને ધમરોળશે મેઘો, જુઓ કેટલા દિવસ અને ક્યાંની આગાહી

Vaidehi

Last Updated: 07:53 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા દિવસોમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 સપ્ટેમ્બરથી પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી શકે છે.

  • દેશનાં અનેક રાજ્યોમાં ફરી આવશે વરસાદ
  • પૂર્વી ભારતમાં ભારે વરસાદની આગાહી
  • 2 સપ્ટેમ્બરથી કડાકા-ભડાકા સાથે વરસાદની સંભાવના

હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર આવતી કાલ એટલે કે 2 સપ્ટેમ્બરથી પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સિવાય કેરળ, અંદમાન-નિકોબાર દ્વીપમાં આવનારાં 5 દિવસો સુધી ભારે વરસાદ થશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પૂર્વી ભારતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 1થી 3 સપ્ટેમ્બરની વચ્ચે અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 5 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 2-3 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ થશે.

મધ્ય ભારતમાં આગાહી
મધ્ય ભારતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર વિદર્ભ અને છત્તીસગઢમાં 3થી 5 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ તેમજ વીજળીનાં કડાકા-ભડાકા જોવા મળશે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, દક્ષિણી આંતરિક કર્ણાટકમાં 1-2 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ રહેશે.

દિલ્હીની શું હશે સ્થિતિ?
IMD અનુસાર દિલ્હીમાં આવતા અઠવાડિયે વરસાદની સંભાવના નથી. 1 સપ્ટેમ્બરનાં દિલ્હીમાં વધુમાં વધુ 37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જે 2 સપ્ટેમ્બરનાં 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ