બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Illegal pressure of Ahmedabad Municipal Corporation, stray animals, affidavit regarding parking, see what action has taken place in the statistics

હાઈકોર્ટ / અમદાવાદ મનપાનું ગેરકાયદે દબાણ, રખડતા પશુ, પાર્કિંગ અંગે સોગંદનામું, આંકડામાં જુઓ શું શું થઈ કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 08:12 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં AMC દ્વારા ગેરકાયદેસર દબાણ, રખડતા પશુ, પાર્કિંગ અંગે કાર્યવાહિને લઈ સોગંદનામું કરવામાં આવ્યું છે.

  • ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મનપાનું સોગંદનામું
  • શહેરમાં જુદી જુદી કામગીરી અંગે હાઈકોર્ટમાં સોગંદનામું
  • ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે 7 ઝોનમાં કાર્યવાહી કરી
  • 62,100માંથી 44,810 ફેરિયાઓને I-CARD ઈશ્યૂ કર્યા

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી કામગીરી જેવી કે ગેરકાયદેસર દબાણ, રખડતા પશુ, પાર્કિંગ અંગે કાર્યવાહિને લઈને હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 1-12-2022 થી 31-01-2023 સુધી 3913 પશુ પકડાયા હતા. જ્યારે રખડતા પશુ મામલે કુલ 27.77 લાખમાં દંડ વસુલાયો છે. રખડતા પશુ મામલે 151 ફરિયાદ કરી જ્યારે 695 RFID ટેગ લગાવાયા.

ફાઈલ ફોટો

ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે 7 ઝોનમાં કાર્યવાહી કરી
અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિગ અને દબાણ મુદ્દે 7 ઝોનમાં કાર્યવાહિ કરવામાં આવી છે. જેમાં 7 ઝોનમાં કુ 1154 ગેરકાયદેસર લારી-ગલ્લા હટાવાયા છે. તેમજ શહેરમાંથી 9486 ગેરકાયદેસર બેનર, 337 ગેરકાયદેરસ પાર્કિંગ હટાવ્યા અને અમદાવાદ શહેરમાં 21490 અન્ય દબાણ હટાવવામાં આવ્યા છે. 

ફાઈલ ફોટો

બે પ્રકારની પદ્ધતિથી માર્ગ મરામતનું કામ કરવામાં આવ્યું છેઃAMC
અમદાવાદ શહેરમાં ફેરિયાઓ મામલે પણ AMC દ્વારા કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. શહેરમાં AMC એ કુ 62100 ફેરિયા આઈડેન્ટિફાય કર્યા છે. જેમાંથી 44810 ફેરિયાઓને I-CARD ઈશ્યૂ કર્યા છે.  હજુ પણ 17290 ફેરિયાઓને I-CARD આપવાના બાકી છે. તૂટેલા રોડની મરામતનો કામગીરીનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરાયો હતે. બે પ્રકારની પદ્ધતિથી માર્ગ મરામતનું કામ કરવામાં આવ્યું છે. જેમાં હોટમિક્સ અને માઈક્રો સર્ફેસિંગ સમર પદ્ધતિનો ઉપયોગ કરાયો છે.  જુદા જુદા ઝોનમાં 29,30,091 મેટ્રિક ટન હોટમિક્સ વાપરવામાં આવ્યું હતું. જેમાં 25,77,404 મેટ્રિક ટન માઈક્રો સર્ફેસિંગ સમરીનો ઉપયોગ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ