ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / if you have no time for your partner you need to consider these things
ADVERTISEMENT
કામની વ્યસ્તતાના કારણે શું તમે તમારા પાર્ટનર માટે સમય નિકાળી શકતા નથી? શું આ વ્યસ્તતા થોડાક સમય માટે છે કે હંમેશા તમારા કામ ખતમ થતા નથી. જો તમારી પણ ટેવ હંમેશા એવું કહેવાની છે તે તમારી પાસે સમય નથી અને ક્યારેય પણ ફિલ્મ અને ડિનર કરવા જતા નતી. તો આ પ્રકારની ટેવ ધીરે ધીરે પાર્ટનરના મનમાં તમારા માટે નકારાતમ્ક વાતો આવવા લાગી છે. આ વાતો તમારા માટે ઘણું બધું દેખાડે છે. આ પ્રકારની આદતો રાખનાર જરૂરથી વાંચો.
ADVERTISEMENT
જ્યારે પણ તમે કહો છો કે તમારી પાસે સમય નથી તો તમારા જીવનસાથીના દિમાગમાં આ વાત આવે છે કે તમે સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકતા નથી. કારણ કે સમયની કમીના કારણે શું તમે બૉસને કામ માટે ના પાડી છે. જો નહીં તો ઘરે કેમ?

ADVERTISEMENT
જો સમયની કમીના કારણે તમે જીવનસાથીને હંમેશા માટે ના પાડી દો છો તો એનો મતલબ એ છે કે તમારા માટે એમની ભાવનાઓની કોઇ કદર નથી. તમારા માટે એ પ્રાથમિકતાઓમાં સામેલ નથી.
પાર્ટનર તમારા માટે કોઇ ખાસ ડિનરની વ્યવસ્થા કરે છે અને તમને ઘણું મોડું જણાવે છે તો શું તમે એ ડિનર માટે સમય નિકાળશો નહીં. શું તમારા વ્યસ્તતા માથી થોડો પણ સમય જીવનસાથી માટે નથી. પછી તમે બદલામાં પણ આવા વ્યવહારની આશા રાખો છો કોઇ આશ્ચર્ય થશે નહીં.
ADVERTISEMENT

કોઇ પણ કામ કરવા માટે સમય નિકાળવો પડે છે. જો તમે કામ માટે સમય નિકાળી શકો છો તો પાર્ટનર સાથે પણ સમય વિતાવવા માટે સમય નિકાળવો પડશે. કામ તો દરેક લોકો કરે છે પરંતુ પોતાના ખાનગી અને વ્યવસાયિક સંબંધોમાં સંતુલન બનાવવાથી જીવન ખુશહાલ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ