બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 07 ઓગસ્ટનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

10 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 07 ઓગસ્ટનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:25 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાને અનુરૂપ નંબર હોય છે. આજે 7 ઓગસ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે ચાલો જાણીએ.

1/10

photoStories-logo

1. અંક 1

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે અને ભાગ્યનો સારો સાથ મળવાના સંકેતો છે. નવી તકો પર નજર રાખો. ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર દિવસ રહેશે. કાર્યોમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. તમારો શુભ અંક – 7 અને શુભ રંગ – ગુલાબી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. અંક 2

મૂળાંક 2 વાળાઓના આજે અટકેલાં કામો પૂરાં થઈ શકે છે. જો કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો અવસર મળે તો તમે આગળ આવશો. પરિવાર અને નજીકના લોકોનો સહયોગ પણ મળશે. ધન લાભ માટે કરેલા પ્રયાસો સફળ થતા જણાશે. તમારો શુભ અંક – 9 અને શુભ રંગ સોનેરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. અંક 3

મૂળાંક 3 વાળાઓ માટે દિવસ લકી રહેશે. નવા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. અનુભવી લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કામને લઈને આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને નિર્ણય લેવામાં સરળતા રહેશે. તમારો શુભ અંક 9 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. અંક 4

આજે મહેનત મુજબ પરિણામ મળવામાં થોડી વિલંબ થઈ શકે છે. જૂની વાતોને લઈને પણ પરેશાની રહેશે. પરંતુ વ્યાપારમાં સતત પ્રયાસ તમને સફળતા તરફ લઈ જશે. કારકિર્દી સાથે જોડાયેલા કાર્યોમાં સકારાત્મક પ્રગતિ થશે. તમારો શુભ અંક 1 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. અંક 5

મૂળાંક 5 વાળાઓને કોઈ શુભ સમાચાર મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસને લઈને થોડી ચિંતા થઈ શકે છે. છતાં મહેનત અને એકાગ્રતાથી આત્મવિશ્વાસ વધશે અને પરિણામ મળવાનો ભરોસો વધશે. આજે વૈવાહિક જીવનમાં પરસ્પર સમજ રિશ્તાઓમાં મજબૂતી લાવશે. તમારો શુભ અંક 7 અને શુભ રંગ જાંબલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અંક 6

મૂળાંક 6 વાળાઓ માટે દિવસ પરેશાનીઓ લાવી શકે છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદ કે ઝઘડાનો ભાગ ન બનો અને દલીલથી દૂર રહો. સ્પર્ધામાં કરેલા પ્રયાસોનું સકારાત્મક પરિણામ મળી શકે છે. વૈવાહિક જીવન સુખદ રહેશે. તમારો શુભ અંક 2 અને શુભ રંગ કથ્થઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. અંક 7

આજે કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે. રોકાણની સારી તકો હાથમાંથી નીકળી શકે છે. ઘરમાં તમારી વાતોથી વિવાદની સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા મામલાઓમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. તમારો શુભ અંક 3 અને શુભ રંગ સોનેરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. અંક 8

આજે માનસિક તણાવથી બચવાનો પ્રયાસ કરો. વિચારીને લીધેલા નિર્ણયો અટકેલાં કામોને ગતિ આપશે. કોઈ નવા પ્રસ્તાવ પર કામ શરૂ કરવાનો અવસર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આવતી પડકારોનો ધીરજથી સામનો કરો. તમારો શુભ અંક 1 અને શુભ રંગ જાંબલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. અંક 9

મૂળાંક 9 વાળાઓએ કામને લઈને સાવધાની રાખવી પડશે. થોડી પણ લાપરવાહી તમને ભારે પડી શકે છે. આજે મુસાફરી કરતી વખતે સાવચેતી રાખો. આર્થિક મામલાઓમાં વિચારીને નિર્ણય લો. તમારો શુભ અંક 8 અને શુભ રંગ વાદળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

numerology future corresponding number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ