ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / How to prepare for Public Guard and PSI Recruitment Exam in Gujarat Police Recruitment

VIDEO / ઉમેદવારો ધ્યાન આપે! પોલીસ ભરતીની તૈયારી આ રીતથી કરો, પાસ થશોએ પાક્કું

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:48 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Constable Exam prepration tips: ગુજરાત પોલીસ ભરતીમાં લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, ત્યારે જાણીએ કેવી રીતે આ પરીક્ષાની તૈયારી કરવી ?

ADVERTISEMENT

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેને લઈ 4 તારીખથી જ ઓનલાઈન ફોર્મ ભરાવવાના પણ શરૂ થઈ ગયા છે. ત્યારે આ ભરતીમાં કેવી રીતે તૈયાર કરવી તેમજ  કયાં વિષય પર કેટલો ભાર આપવો સાથો સાથ તમને થતાં કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આ પોડકાસ્ટ વીડિયોના માધ્યમથી મેળવીએ.. જાણીએ કે, નિષ્ણાંતોનું આ મુદ્દે શું કહેવું છે.


30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

પોલીસ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)  કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની 

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Constable Exam Exam prepration tips Govenment exam PSI exams aspirants પોલીસ ભરતી પરીક્ષા Constable Exam prepration tips

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ