ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-make-money-from-mobile-photos

NULL / ફોટો વેચીને કમાઓ રૂપિયા મોબાઇલ ફોટોગ્રાફીના શોખીન અહીં કરી શકે છે કમાણી

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજકાલ દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન છે અને હવે ફોન પણ શોનદાર કેમેરા ની સાથે લોન્ચ થઇ રહ્યા છે. કેટલાક નવા સ્માર્ટફોન બજારમાં આવ્યા છે જેની મદદથી તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો અને એ ફોટોઝથી તમે રૂપિયા કમાઇ શકો છો. એક ફોટો માટે તમને ઓછામાં ઓછા 20 રૂપિયામ મળી જશે. તો ચલો જાણીએ તમે તમારા ફોટાને કયા વેચીને પૈસા કમાઇ શકો છો. 

જો તમે ફોટાથી ઓનલાઇન પૈસા કમાવા ઇચ્છો છો તો  123RF પર તમારું અકાઉન્ટ બનાવો અને ફોટો અપલોડ કરી દો. આ વેબસાઇટ તમારા ફોટોથી થયેલી કમાણીનો 60% ભાગ તમને આપે છે. 



Alamy વેબસાઇટ પ્રત્યેક ફોટાના બદલામાં 50 ટકાનો ભાગ આપે છે જો કે એ પૈસા તમને ત્યારે મળશે જ્યારે તમારા ફોટાને કોઇ ડાઉલોડ કરશે. 

જો તમને જાનવરોની ફોટોગ્રાફીનો શોક છે તો તમે Animals Animals વેબસાઇટ પરથી 50 ટકા ભાગ પ્રાપ્ત કરી શકો છો. 



CrowdFoto  આ વેબસાઇટ તમને એક અસાઇમેન્ટ આપશે જેના પ્રમાણે તમારી ફોટોગ્રાફી કરીને ફોટો અપલોડ કરવો પડશે. જો તમારા દ્વારા અપલોડ કરેલા ફોટાને કોઇ ખરીદે છે તો તમને PayPal  દ્વારા 1600 રૂપિયા સુધી મળી જશે.  જો કે આ વેબસાઇટ હાલમાં ફોટો એસેપ્ટ કરી રહી નથી. જલ્દી એની સરવ્િસ શપૂ થશે. 



જો તમે કોઇ ખાવાની ફોટોગ્રાફી કરો છો તો StockFood વેબસાઇટ તમારું સ્વાગત કરે છે. આ વેબસાઇટ પર ફૂડનો ફોટો અને વીડિયો અપલોડ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ