હેલ્થ ટિપ્સ / શું તમે પણ શિયાળામાં ઓછું પાણી પીઓ છો ? તો જાણી લેજો આ ખાસ વાત, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

How much water should be drunk in winter? Does drinking less water harm health? Know very simple ways to stay healthy in...

સામાન્ય રીતે લોકો શિયાળામાં ઓછું પાણી પીવાનું શરૂ કરે છે, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે શિયાળામાં આપણા શરીરને પાણીની જરૂર ઓછી હોય છે, પરંતુ તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણા શરીરને દરરોજ 8-10 ગ્લાસ પાણીની જરૂર પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ