બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how many almonds can a child eat in a day side effects of overconsumption

તમારા કામનું / વધારે પડતી બદામ ખાવી પણ બાળકો માટે સારા નહીં: જાણો કેટલી ઉંમરમાં કેટલી બદામ ખાવી જોઈએ

Manisha Jogi

Last Updated: 08:58 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદામમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થતો હોય છે કે, એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ અને બાળકો કેટલી બદામ ખાઈ શકે છે?

  • બદામમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે
  • બાળકો માટે બદામ પોષણયુક્ત આહાર છે
  • બાળકો એક દિવસમાં કેટલી બદામ ખાઈ શકે છે?

બદામમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે. બદામમાં હાર્ટને હેલ્ધી રાખતા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ પણ હોય છે, જે હાર્ટ માટે હેલ્ધી હોઈ શકે છે. બદામમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘ઈ’ હોય છે, જે શરીર માટે એન્ટીઓક્સિડેન્ટનું કામ કરે છે. 

બાળકોએ એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
બદામમાં વિટામીન ‘ઈ’ અને એન્ટીઓક્સિડેન્ટ બોય છે, જેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. બદામ ખાવાથી હ્રદયની ધમનીઓમાં લોહી જામતું નથી. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થતો હોય છે કે, એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ અને બાળકો કેટલી બદામ ખાઈ શકે છે? બાળકો માટે બદામ પોષણયુક્ત આહાર છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર બાળકોએ એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ, તે તેમની ઉંમર અને આહાર પર આધાર રાખે છે. 

બાળકોએ એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?

  • 1થી3 વર્ષના બાળક- એક દિવસમાં 3થી 4 બદામ
  • 4થી8 વર્ષના બાળક- એક દિવસમાં 5થી 8 બદામ
  • 9થી18 વર્ષના બાળક- એક દિવસમાં 8થી 10 બદામ

USDA અનુસાર બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન ‘ઈ’, ફાઈબર અને હેલ્ધી ફેટ હોય છે. વધુ માત્રામાં બદામ ખાવાને કારણે તેની આડઅસર પણ થઈ શકે છે. બદામમાં હેલ્ધી ફેટ હોય છે, જેના કારણે કેલરી ઝડપથી વધે છે, જેના કારણે વજન વધી શકે છે. 

પાચન સંબંધિત સમસ્યા
બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. બદામને આંતરડા માટે યોગ્ય આહાર માનવામાં આવે છે. વધુ માત્રામાં બદામનું સેવન કરવાથી સોજો પણ આવી શકે છે. 

વધુ વાંચો: રાત્રે આટલા વાગ્યા પછી સૂતાં લોકોના શરીરમાં થાય છે ચાર નુકસાન, ધીમે ધીમે ઘટી જાય છે ઉંમર

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ