બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / late night sleeping side effects what happens to body when we sleep after 12 at night

સાવધાન / રાત્રે આટલા વાગ્યા પછી સૂતાં લોકોના શરીરમાં થાય છે ચાર નુકસાન, ધીમે ધીમે ઘટી જાય છે ઉંમર

Manisha Jogi

Last Updated: 08:43 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં શહેરોમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે, લોકો અડધી રાત પહેલા સૂતા જ નથી. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અડધી રાત પછી સૂવાની આદતને કારણે સ્ટ્રેસ થવા લાગે છે.

  • આજના સમયમાં લોકો અડધી રાત પહેલા સૂતા નથી
  • મોડી રાત્રે સૂવાને કારણે સ્ટ્રેસ થવા લાગે છે
  • બાઈપોલર ડિસઓર્ડર જેવી બિમારી થાય છે

આજના સમયમાં શહેરોમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે, લોકો અડધી રાત પહેલા સૂતા જ નથી. રાત્રે 12 વાગ્યે સૂવે છે અથવા તેના કરતા પણ વધુ મોડુ થઈ જાય છે. જેના કારણે લોકોને મોડા સૂવાની આદત પડવા લાગે છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અડધી રાત પછી સૂવાની આદતને કારણે સ્ટ્રેસ થવા લાગે છે, મેટાબોલિઝમ સંબંધિત પ્રોબ્લેમ થાય છે. ઉપરાંત લોકો માનસિક સમસ્યા જેમ કે, ડિપ્રેશન અને બાઈપોલર ડિસઓર્ડર જેવી બિમારીનો ભોગ બનવા લાગે છે. 

જ્યારે પણ આપણે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર પ્રાકૃતિકરૂપે તે ઉત્તકોને યોગ્ય બનાવવાનું કામ કરે છે. જો મોડા સૂવામાં આવે તો તે પ્રક્રિયા પર ખૂબ જ ખરાબ અસર થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જલ્દી ઊંઘતા લોકોની સરખામણીએ જે લોકો મોડા સૂવે છે તે લોકોની ઉંમર ઘટવા લાગે છે. અહીંયા અમે તમને મોડા ઊંઘવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ. 

શરીરની પ્રોસેસમાં અડચણ ઊભી થાય છે
મોડા સૂવાને કારણે શરીરમાં હોર્મોન રિલીઝ, મેટાબોલિઝમ પ્રોસેસ અને શરીરના તાપમાનમાં પણ ફેરફાર થવા લાગે છે. 

બ્રેઈન હેલ્થ પર અસર
જો તમને રાત્રે મોડા સૂવાની આદત હોય તો તેના કારણે ફોકસ ટાઈમ ઘટવા લાગે છે. એકાગ્રતા ઓછી થાય છે અને બ્રેઈન મેમરી નબળી પડવા લાગે છે. 

સ્ટ્રેસ હોર્મોન 
રાત્રે મોડા સૂવાને કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધવા લાગે છે, જેના કારણે તણાવ થાય છે અને વજન પણ વધવા લાગે છે. 

ઈમ્યૂનિટી પર અસર
રાત્રે મોડા સૂવાને કારણે ઊંઘ પૂરી થતી નથી અથવા સારી ઊંઘ આવતી નથી. જેના કારણે ઈમ્યૂનિટી નબળી પડવા લાગે છે. બિમારીઓ અને ઈન્ફેક્શન થવા લાગે છે. 

વધુ વાંચો: શું તમને પણ છે આવી કુટેવો? તો સુધારી દેજો, નહીં તો મેન્ટલ હેલ્થને થશે નુકસાન

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ