12 01 2023 ગુરુવાર
મેષ (અ.લ.ઈ.)
- આજનો દિવસ આનંદમાં વિતાવશો
- ગુમાવેલા અવસર પાછા મળશે
- નોકરીમાં સારા અધિકાર મળશે
- વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે
વૃષભ (બ.વ.ઉ.)
- ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે
- સરકારી કામમાં અનુકૂળતા રહેશે
- ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
- વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
મિથુન (ક.છ.ઘ.)
- અંગત કાર્યોમાં સાવધાની રાખવી
- કામમાં મહેનત વધારે કરવી પડશે
- ધન બાબતે પરેશાની જણાશે
- વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
કર્ક (ડ.હ.)
- ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું
- ખાવાપીવામાં કાળજી રાખવી
- વડીલ વર્ગથી તકલીફ જણાશે
- ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
સિંહ (મ.ટ.)
- પરિવારમાં પ્રીતિ જળવાશે
- મનપસંદ કાર્યોમાં રુચિ વધશે
- આર્થિક સુખ સારું મળશે
- કામકાજમાં પ્રગતિ થશે
કન્યા (પ.ઠ.ણ.)
- ધારેલા કામમાં સફળતા મળશે
- વિરોધપક્ષથી વિજય મેળવશો
- નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે
- કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે
તુલા (ર.ત.)
- ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે
- સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
- સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે
- લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે
વૃશ્ચિક (ન.ય.)
- પરેશાની કામને બગાડશે
- અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા
- ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે
- મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે
ધન (ભ.ધ.ફ.ઢ.)
- રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
- રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે
- આર્થિક બાબતોમાં વિકાસ થશે
- સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
મકર (ખ.જ.)
- રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી
- નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે
- સંતાનના કાર્યોમાં સફળતા મળે
- ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
- મનપસંદ કામમાં સફળતા મળશે
- આપની ભાવનાઓની કદર થશે
- પદોન્નતિ માટે નવી તકો મળશે
- ધંધામાં સુધારો જોવા મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
- સાવચેતીથી કામ કરવું
- અચાનક ખર્ચથી પરેશાની વધશે
- નોકરીમાં થોડી પરેશાની જણાશે
- ધંધામાં મધ્યમ લાભ થશે
શુભાંક - આજનો શુભ અંક છે 3
- શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
- શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
- રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
- શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
- અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
- રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
- શું કરવું? : હળદરયુક્ત જળથી સ્નાન કરવું
- શું ના કરવું? : વડીલો સાથે દુર્વ્યવહાર ના કરો
- આજનો મંત્ર : હ્રીં મધુસુદનાય નમઃ
- આજનું દાન : ચણા-ગોળનું દાન કરો