બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope forecast people of this zodiac sign will get rid of mental worries, there will be benefits in job and business, see today's

31 માર્ચ / આજે આ રાશિના જાતકોને માનસિક ચિંતા થશે દૂર, નોકરી-ધંધામાં લાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Last Updated: 07:03 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
31 03 2024 રવિવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ વ્યતિપાત
કરણ ગર સવારે 9:26 પછી વણિજ
રાશિ વૃશ્ચિક (ન.ય.) રાત્રે 10:55 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થાય, માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે અને કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય તેમજ દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય, લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ અને મશીનરીને લગતા કામકાજમાં ફાયદો તેમજ ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને, સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળે અને સાથી કર્મચારી અને સહયોગીથી લાભ તેમજ મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય, તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં અને લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું તેમજ મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે, નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી અને ચંચળ સ્વભાવને સરળ બનાવો તેમજ કારણ વગરની યાત્રાથી બચવું અને આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું અને સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તેમજ સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે, તબિયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જવાબદારીવાળા કામમાં યશ મળશે તેમજ લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે, જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે અને કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી તેમજ સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે, ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે અને પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે તેમજ નોકરી-ધંધામાં લાભ થશે, ભાગીદારીથી મનમુટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી અને વેપાર-ધંધામાં મહેનત વધશે તેમજ અંગત માણસો સાથે ઉધારીથી બચવું, માનસિક અશાંતિનો અનુભવ થશે

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ દૈનિક રાશિફળ. રાશિફળ Daily Horoscope
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ