બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / High blood pressure patients benefit a lot if they drink lemon water

સ્વાસ્થ્ય / BPને કંટ્રોલમાં રાખવાનો જોરદાર નુસખો, સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ થશે દૂર, રોજ પીવોનું રાખો સસ્તું અને સારું આ ડ્રિંક

Kishor

Last Updated: 09:52 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તે બ્લડ પ્રેશરને વધારી શકે છે. પરંતુ લીંબુમાં મળતું વિટામિન સી ધમનીઓ અને નસો માટે આવકારદાયક માનવામાં આવે છે.

  • ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીએ શું લીંબુ પાણી પીવું જોઈએ?
  • લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે
  • વિટામિન સી ધમનીઓ અને નસો માટે મનાય છે ખૂબ જ સારું

હાલની સ્થિતિએ બિમારીઓ દિવસેને દિવસે વધી રહી છે. એમાં પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી ઘરે ઘરે જોવા મળી રહી છે..એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડોક્ટર વધારે નમક અને ગરમ વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે હાઈ બ્લડ પ્રેશર વધારે ખતરનાક છે. હાઈ બ્લડ પ્રેશરથી હ્રદયની ધમનીઓ પર ખરાબ અસર પડે છે. જેના કારણે અન્ય બિમારીઓ થવાનો પણ ખતરો રહે છે. તો સવાલ એ થાય છે કે શું લીંબુ પાણી પીવું યોગ્ય છે? લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તે  બ્લડ પ્રેશરને વધારી શકે છે. પરંતુ લીંબુમાં મળતું વિટામિન સી ધમનીઓ અને નસો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

રોજ ખાલી પેટ પીઓ 1 ગ્લાસ હૂંફાળું લીંબુ પાણી, વજન ઘટવાની સાથે થશે 10 ફાયદા  પણ | 10 Proven Health Benefits Of Lemon Water

શું લીંબુ પાણી તાત્કાલિક બ્લડ પ્રેશર ઘટાડી શકે છે?
NCBIના રિપોર્ટ અનુસાર લીંબુમાં ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ નામનું તત્વ ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે જો હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ લીંબુ પાણી પીવે તો તેમને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.. જે આપણી નસોમાં ફસાયેલી ગંદકીને ડિટોક્સિફાય કરવામાં અને  તેને દૂર કરવામાં મદદ કરે છે.  લીંબુ પાણી એક ક્લીનઝર જેવુ કામ કરે છે.. લીંબુ પાણી આપણી નસોમાં જે બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે તેને દુર કરવાનું કામ કરે છે.. જેથી હાઈ બીપી પણ કંટ્રોલમાં રહે છે.

ફક્ત ફાયદો જ નહીં, આ રીતે નુકસાન પણ કરે છે લીંબુ પાણીનું સેવન, જાણો કોણે ન  પીવું જોઈએ | side effects of lemon water

હાઈટ્રેડ રાખવા માટે લીંબુ છે અસરકારક...
હાઈ બીપીમાં લીંબુ પાણી ખુબ જ અસરકારક છે. શરીરને હાઈડ્રેડ કરવામાં માટે લીંબુ પાણી ખુબ સારૂ કામ કરે છે.. સાથે જ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ખુબ લાભદાયક છે.. કારણ કે તે નસોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.. સાથે સાથે તે બ્લડ સર્કુલેશનને પણ સારૂ કરે છે. જેથી હાઈ બીપીના દર્દીઓ માટે લીંબુ પાણી ખુબ જ અસરકાર છે.

લીંબુ પાણીમાં એન્ટીઓક્સીડેંટસ ભરપૂર માત્રામાં મળી આવે છે.. જે ફાઈન રેડિકલ્સ  હોય છે તે હ્રદયને નુકસાન પહોંચાડવાથી બચાવે છે.. જેના કારણે બ્લડ વેસેલ્સ સારી રીતે કામ કરી શકે છે.. આ સાથે જ હ્રદય સાથેની બિમારીઓનું પણ જોખમ ઓછુ રહે છે.. આ રિપોર્ટના આધાર પર એ કહી શકીએ કે લીંબુ પાણી પીવાથી હ્રદયને નુકસાન થતું નથી.. પણ હ્રદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ