બ્રેકિંગ ન્યુઝ
VTV / Hero motocorp discontinues two models bike and two scooter in india
ADVERTISEMENT
વેબસાઈટ પરથી આ ચારેય વ્હીકલ ગાયબ
હકીકતમાં હીરો મોટર કોર્પે આ ચારેય ટૂ-વ્હીલર્સને BS-6 એન્જિનામાં અપડેટ ન કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય હીરોની XTreme 200T, Xtreme 200R અને Xtreme 200S બાઈક પણ કંપનીની વેબસાઈટ પર દેખાઈ રહી નથી.
ADVERTISEMENT

હકીકતમાં હીરો મોટો કોર્પે તેની બાઈક Glamour FI, Passion Pro i3S અને Splendor Pro i3Sને BS-6માં અપગ્રેડ કરી દીધી છે અને આ ત્રણેયને BS-6, Passion Pro BS-6 અને Splendor Pro BS-6ના નામથી માર્કેટમાં ઉતારી છે.
ADVERTISEMENT

Maestroનું નવું વર્ઝન બજારમાં ઉપલબ્ધ
ADVERTISEMENT
Maestro 110 અને Duet 110 સ્કૂટર્સની જગ્યાએ ગયા વર્ષે જ નવી Maestro 125 લોન્ચ કરી દીધી છે. હીરોની વેબસાઈટ પર હાલ કંપનીની સૌથી પોપ્યુલર બાઈક XPulse 200 છે. જેને BS-6 એન્જિનમાં અપગ્રેડ કરી દેવામાં આવી છે.
હીરોએ તેની પહેલી 160 સીસી બાઈક Hero Xtreme 160Rની સાથે પ્રીમિયમ કમ્પ્યૂટર બાઈક સેગમેન્ટમાં વાપસી કરી છે. આ બાઈક માર્ચ મહિનામાં જ લોન્ચ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે કંપનીએ બાઈક લોન્ચિંગની તારીખ આગળ ઠેલવી છે અને હાલ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT