ટ્રાફિક રૂલ્સ / હેલ્મેટ મરજિયાત કે ફરજિયાત? રાજ્ય સરકારે સુપ્રીમમાં આપ્યો ગોળ ગોળ જવાબ

helmet Rules Gujarat Government answer supreme

હેલ્મેટ મરજિયાત કરવાને લઇ રાજ્યસરકારે સુપ્રીમની કમિટીને જવાબા આપ્યો હતો. જેમાં સરકારે હેલ્મેટનો કાયદો ફરીથી લાગુ કરવાની વાત સ્પષ્ટ કહી હતી. એટલે કે, હાલ ગુજરાતમાં અમુક જગ્યા અને રોડ ઉપર હેલ્મેટનો કાયદો લાગૂ છે અને અમુક ઉપર નથી. વળી સરકારને જરૂર જણાશે તો હેલ્મેટ ફરજિયાત પણ કરશે. એટલે કે, રાજ્ય સરકાર હેલ્મેટ મુદ્દે હજુ પણ અસમંજસમાં જ છે? એવો પ્રશ્નો થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ