બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર આકાશી આફત! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

photo-story

5 ફોટો ગેલેરી

મેઘરાજાના મંડાણ / ગુજરાત પર આકાશી આફત! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

Dinesh Chaudhary

Last Updated: 05:01 PM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 5 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદને એલર્ટ આપવામાં આવ્યું છે

1/5

photoStories-logo

1. 23મે ના રોજ આ જિલ્લામાં વરસાદની ચેતવણી

23 મેના રોજ રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથી, ભઆવનગરમાં તેમજ ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી,વલસાડ, ડાંગમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 24 મેના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી

24 મેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ તાપી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 25 મેના રોજ આ જિલ્લામાં ખાબકશે વરસાદ

સમગ્ર ગુજરાતમા છૂટાછવાયા હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 26 મેના રોજ આ જિલ્લામાં ખાબકશે વરસાદ

26 મેના રોજ સમગ્ર ગુજરાતમા છૂટાછવાયા હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 27 મેના રોજ મેઘરાજા ધડબડાટી બોલાવશે

27 મેની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમા છૂટાછવાયા હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain forecast Rain Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ