બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો, આ લક્ષણોને ઈગ્નોર કરવાથી જીવનું જોખમ
Last Updated: 10:11 AM, 22 November 2024
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની અસર વર્તાઇ રહી છે ત્યારે સમી સાંજે અને વહેલી સવારે હવામાન ઠંડુ હોય છે. અને વાતાવરણમાં આવતો બદલાવ પોતાની સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ લઈને આવે છે. ત્યારે એક સ્ટડી અનુસાર શિયાળામાં હાર્ટ એટેકનું પ્રમાણ 30% જેટલું વધી જાય છે.
ADVERTISEMENT
નાની ઉંમરના લોકોમાં પણ વધ્યો ખતરો

ADVERTISEMENT
પહેલા કરતાં હાર્ટ એટેક્નું પ્રમાણ વધ્યું છે અને નાની ઉંમરના લોકોમાં પણ સૌથી વધારે હાર્ટની સમસ્યાઓ જોવા મળે છે જેની પાછળ અનિયમિત લાઈફ સ્ટાઇલ, જંક ફૂડનું સેવન, સ્ટ્રેસફૂલ લાઈફ. ઠંડીની સિઝનમાં બ્લડ સપ્લાય કરતી નસો સરખી રીતે કામ કરી શક્તિ નથી અને બ્લડ પ્રેશર વધી જાય છે જેના લીધે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

ADVERTISEMENT
પ્રદૂષણ પણ મોટો દુશ્મન
શિયાળામાં હવાનું પ્રદૂષણ વધારે હોય છે જે હાર્ટ એટેકના જોખમને વધારે છે. હવામાં વધતાં જતાં પ્રદૂષણવાળી હવા આઆપણે શ્વાસમાં લઈએ છીએ જે આપણા ફેફસાને અસર કરે છે અને હાર્ટને બલ્ડ સપ્લાય કરતી નસમાં અવરોધ બને છે જે પણ હાર્ટ એટેકનું કારણ બને છે.
ADVERTISEMENT
જે લોકોને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ છે અને જે લોકો વધારે વજનથી પીડાય છે તેમને ઠંડીમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે તેમણે ખાસ સાવધાની રાખવી જોઈએ.

ADVERTISEMENT
હાર્ટ એટેકના લક્ષણો
ADVERTISEMENT
શિયાળામાં હાર્ટ એટકેથી બચવા આટલું કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.