બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips common diseases increasing in youngsters rapidly cardiovascular diabetes

સ્વાસ્થ્ય / યુવાનો માટે મોતના કોલ સમાન છે આ 3 બીમારીઓ, બચવા આટલું કરો

Arohi

Last Updated: 03:50 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Youth Health: હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર યુવા લોકો આજકાલ સ્વાસ્થ્યને લઈને વધારે બેદરકાર રહે છે. આજ કારણે તેમાં ત્રણ ખતરનાક બીમારીઓ ઝડપથી વધી રહી છે.

આજકાલ સ્વાસ્થ્ય પ્રતિ બેદરકાર હોવાના કારણે યુવાનો ગંભીર બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. વ્યસ્ત લાઈફ અને ખરાબ ભોજનના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહ્યો છે. એવામાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો 3 ખતરનાક બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો યોગ્ય સમય પર ધ્યાન ન આપવામાં આવે તો ત્રણ બીમારીઓ મહામારીનું રૂપ પણ લઈ શકે છે. માટે પોતાની દિનચર્યા અને આદતોમાં ફેરફાર કરવા પર ફોકસ કરવો જોઈએ.

સ્થૂળતા (Obesity)
WHO અનુસાર દુનિયામાં આજે સ્થૂળતા એક ઝડપથી વધતી બીમારી છે. આ લાઈફસ્ટાઈલ ડિઝિઝથી જોડાયેલી સૌથી મોટી ચિંતા છે. આંકડા જોઈએ તો વર્ષ 1990થી લઈને 2024 સુધી સ્થૂળતા ચાર ગણી ઝડપથી વધી ગઈ છે. માટે તેને ઓછી કરવા પર ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદમાં સ્થૂળતાને કંટ્રોલ કરવા માટે વાત, પિત્ત અને કફને કંટ્રોલ કરવા અને મેટાબોલિક પ્રોસેસને યોગ્ય કરવાની સલાહ આપવામાં આવી છે. 

હાર્ટ ડિઝિઝ (Cardiovascular Diseases) 
કાર્ડિયોવેસ્કુલર ડિસોર્ડર પણ યુવાઓને ઝડપથી શિકાર બનાવી રહ્યો છે. દર વર્ષે દુનિયામાં થતી 30 ટકાથી વધારે મોત તેનું કારણ રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ મેલિટસ, ડિસ્લિપિડેમિયા, સ્થૂળતા ઉપરાંત હાર્ટ ડિઝીઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તેનું સૌથી મોટુ કારણ ભોજનમાં પોષક તત્વોની કમી અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે. 

ડાયાબિટીસ (Diabetes)
એક્સપર્ટ્સ અનુસાર હાર્ટ બ્લડ પ્રેશરથી થતા ડાયાબિટીસ ભવિષ્યમાં મહામારીની રીતે સામે આવી શકે છે. દેશમાં તેના દર્દીની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેના કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, હાઈ-કેલેરી ડાયેટ, સ્ટ્રેસ અને ઊંઘની કમી છે. 

વધુ વાંચો:  આ 7 ટેવના કારણે શરીર બને છે પથરીનું ઘર, ભૂલ કરી તો તીવ્ર દુખાવા સાથે ઓપરેશન પાક્કું

આયુર્વેદમાં તેને કંટ્રોલ કરવા માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે. જેમાં ગળી વસ્તુઓ ન ખાવી, રોજ એક્સરસાઈઝ કરવી, સ્ટ્રેસથી દૂર રહેવું, વાતાવરણના હિસાબથી ડાયેટ, ધ્યાન, પ્રાણાયામ અને યોગ કરવા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ