બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / health news thumb and wrist pain have several causes

ચેતી જજો! / અંગૂઠા કે કાંડામાં થઇ રહ્યો છે દુખાવો, તો ભૂલથી પણ તેને હળવાશમાં ન લેતા, હોઇ શકે છે ગંભીર કારણ

Arohi

Last Updated: 09:03 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: અંગુઠા અને કાંડામાં અચાનક મચકોડ કે દુખાવો થાય તો તેને નજરઅંદાજ ન કરો. જો તેનો યોગ્ય સમયે નિકાલ ન કરવામાં આવે તો તે આગળ જઈને ગંભીર રૂપ લઈ શકે છે.

  • અંગુઠા કે કાંડામાં થઈ રહ્યો છે દુખાવો? 
  • તો ભૂલથી પણ ન કરતા નજર અંદાજ 
  • હોઇ શકે છે આ ગંભીર કારણ 

અંગુઠા અને કાંડામાં અચાનક મચકોડ કે દુખાવો થાય તો તેને નજરઅંદાજ ન કરો. જો તેનો યોગ્ય સમયે નિકાલ ન કરવામાં આવે તો તે આગળ જઈને ગંભીર રૂપ લઈ શકે છે. જો તેની સારવાર યોગ્ય સમયે ન કરવામાં આવે તો તેના લક્ષણ તમનારા હાથ અને કાંડાના આકારને બદલી શકે છે. 

રિપોર્ટ અનુસાર કાંડામાં દુખાવો મોટાભાગે મચકોડ કે અચાનક વાગવાના કારણે થાય છે. તેમણે આગળ કહ્યું કે વારંવાર સ્ટ્રેસ ટેન્શનમાં રહેવાના કારણે પણ હાથના કાંડામાં દુખાવો થવા લાગે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને કાર્પલ ટનલ સિંડ્રોમ જેવી લાંબી બીમારીઓના કારણે પણ અંગુઠા, પહેલી આંગળીમાં સોઈ વાગતી હોય તેવો દુખાવો થાય છે. 

સાંધામાં દુખાવો સંધિવાના કારણે પણ થઈ શકે 
મસલ્સમાં સોજા આવવા લાગે છે. જેના કારણે તેમાં દુખાવો થવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ વજન વધી ગયું હોય. આ બ્લડ સર્કુલેશનને પણ નાનું કરી દે છે. કાંડા અને અંગુઠાની તરફથી જે બ્લડ સર્કુલેશન પસાર થાય છે. તે તેને પ્રભાવિત કરે છે. આ દુખાવા રૂમેટીઈડ સંધિવા કે અન્ય પ્રકારના સોજા સંબંધી સંધિવાના કારણે પણ થઈ શકે છે. 

કાંડામાં દુખાવાના શરૂઆતી લક્ષણો

  • હાથ સુન્ન થવા 
  • સોય વાગતી હોય તેવો દુખાવો થવો 
  • હાથનો આકાર બદલાવવો 
  • રાત્રે હાથમાં દુખાવો થવો 
  • હાથની કમજોરી 
  • કાંડાની કમજોરી 

ટેનોસિનોવાઈટિસની બિમારી 
ડી ક્વેરેનની ટેનોસિનોવાઈટિસમાં કાંડા અને અંગુઠાની તરફના ટેંડન પ્રભાવિત થાય છે. આ અંગુઠાની આસપાસ ક્લેક્સર પોલિસિસ લોન્ગસ નામના ટેંડનમાં અંગુઠાના સાંધામાં દુખાવાનું કારણ બને છે. અને કાંડા અને અંગુઠાના અંદર દુખાવા, સેન્સીટીવીટી અને હાથમાં કમજોરીનું કારણ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ