બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / health news seeds for weight loss flaxseeds pumpkin seeds

હેલ્થ ટિપ્સ / પેટની ચરબીને દૂર કરશે આ 6 વસ્તુઓના બીજ, આ રહી તેને ખાવાની સાચી રીત

Arohi

Last Updated: 03:08 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Seeds For Weight Loss: આજકાલ વધતું વજન લગભગ દરેક વ્યક્તિની સમસ્યા બનતુ જઈ રહ્યું છે. તેના માટે જવાબદાર આપણી લાઈફસ્ટાઈલ અને ભોજન છે. એવામાં ઝડપથી વજન ઘટાડવા માટે આ 6 પ્રકારના સીડ્સ તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ તેના વિશે.

  • વધતુ વજન દરેક વ્યક્તિની સમસ્યા 
  • લાઈફસ્ટાઈલ અને ભોજન તેના માટે જવાબદાર
  • આ 6 પ્રકારના સીડ્સ કરશે તમારી મદદ 

કેલેરી ડેફિસિટ, ફિઝિકલ એક્ટિવિટી, પુરતી ઉંઘ વજન ઓછુ કરવાની સૌથી સારી રીત છે. તેના ઉપરાંત વિટામિન-મિનરલ્સ, પ્રોટીન, ફાઈબર જેવી ઘણી વસ્તુઓ જે વજન ઓછુ કરવામાં મદદ કરી શકે છે. 

એક્સપર્ટ્સ અનુસાર અમુક સીડ્સને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વેટ લોસમાં મદદ કરી શકે છે. આવો જાણીએ એવા સીડ્સ અને તેને ખાવાની યોગ્ય રીત વિશે જેની મદદથી તમે વેટ લોસ કરી શકો છો. 

અળસી
અળસીમાં વધારે પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે જે ડાયજેશનને યોગ્ય રાખે છે અને પેટને ભરેલું રાખે છે. તેને પાણીમાં પલાળીને સ્મૂદી, સલાડ, સૂપ કે દહીંમાં મિક્ષ કરીને ખાઈ શકાય છે. 

કોળાના બીજ 
કોળાના બીજમાં ઝીંક વધારે હોય છે જે મેટાબોલિઝમને બૂસ્ટ કરીને વેટ લોસ કરે છે. તેને રોસ્ટ કરીને સ્નેક્સના રૂપમાં ખાઈ શકો છો. 

ચિયા સીડ્સ 
ચિયા સીડ્સમાં ફાઈબર હોય છે જે પેટને ભરેલું રાખે છે. તેને પણ પાણીમાં પલાળીને પછી સ્મૂદી, સલાડ, સૂપ કે દહી સાથે મિક્સ કરીને ખાઓ. 

તડબૂચના બીજ 
તડબૂચના બીજમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ મળી આવે છે જે વેટ લોસમાં મદદ કરે છે. તેને કાચુ ખાવાથી કે પછી તાપમાં રાખીને ખાઈ શકાય છે. 

હેમ્પ્સ બીજ 
હેમ્પ્સ બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે જે ફેટને બર્ન કરે છે. તને રોસ્ટ કરીને ખાઈ શકાય છે. 

તલ 
તલમાં પણ ફાઈબર ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે જે પેટને ભરેલું રાખે છે. તેને કોઈ પણ ડિશમાં મિક્સ કરીને ખાઈ શકો છો. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ