બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health avoid to consume these vegetables raw know its side effects

આરોગ્ય ટિપ્સ / ભૂલથી પણ આ શાકભાજીને ક્યારેય કાચું ન ખાતા, નહીં તો હેલ્થને થશે મોટું નુકસાન

Arohi

Last Updated: 12:30 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetables Avoid To Eat Raw: લીલા શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે અને ઘણી સમસ્યાઓમાં રાહત પણ આપે છે.

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે લીલા શાકભાજી 
  • પરંતુ આ શાકભાજીને ક્યારેય કાચુ ના ખાતા 
  • નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન 

એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન ખૂબ જ જરૂરી છે જો કોઈ વજન ઓછુ કરવા માંગે છે તો તે ભોજનમાં કાર્બ્સનું પ્રમાણ ઓછુ કરી સલાડનું વધારે સેવન કરી શકે છે. એવામાં ઘણા લોકો એવી ભુલ કરે છે કે તે અમુક શાકભાજીને રાંધીને ખાવાની જગ્યા પર તેને કાચા ખાવાનું શરૂ કરી દે છે. જેનાથી તેમને ગણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

તેનાથી સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓ પણ થઈ શકે છે. શાકભાજીને ફક્ત ધોવા જ પુરતા નથી. જો તમે તેનું સેવન કરો છો તો તેને ગરમ પાણીમાં ઉકાળી થોડુ સામાન્ય રાંધીને તેનું સેવન કરો. આવો જાણીએ અમુક એવા શાકભાજી વિશે જેને કાચા ખાવા ખતરનાક સાબિત થઈ શકે છે. 

આ શાકભાજીને ન ખાઓ કાચા 
અડવીના પાન 

વરસાદની સીઝનમાં અડવીના પાનના પાત્રા લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ તમે જ્યારે તેનો ઉપયોગ કરો છો તો તેને ગરમ પાણીમાં ઉકાળી લો. હકીકતે તેના પર નાના નાના બેક્ટેરિયા હોય છે કારણ કે તે પ્રાકૃતિક રીતે જંગલી હોય છે. આ બેક્ટેરિયા પેટ અને મગજમાં ઘુસી શકે છે. 

ફુલાવર 
ફુલાવરમાં કીડા હોવાની સંભાવના હોય છે. તમે ફુલાવર, કોબી કે બ્રોકલી ક્યારેય કાચુ ન ખાઓ. કોબી કે ફુલાવરને રાંધતા પહેલા તેમાં થોડુ હળદર નાખીને બોયલ કરી લો. 

કેપ્સીકમ મરચા 
કેપ્સીકમ મરચા આજકાલ માર્કેટમાં ઘણા કલરમાં મળે છે. જેનો ઉપયોગ સલાડના રૂપમાં કરવામાં આવે છે. તમે તેનું સેવન કરતી વખતે તેના બીજને સારી રીતે કાઢીને તેને ગરમ પાણીમાં નાખીને ખાઓ. તેના બીજમાં ટેપવર્મના ઈંડા હોય છે. જે દેખાતા નથી. 

પાલક 
કાચા પાલકનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પાલકને સામાન્ય રીતે સલાડમાં કાચ્ચું નાખીને ખાવામાં આવે છે જે યોગ્ય નથી. પાલકને રાંધવાથી તમારી પાચનશક્તિ વધી શકે છે અને અમુક પોષક તત્વોથી પણ ભરપૂર મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ