બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેટની લટકતી ચરબી માખણની જેમ પીગળી જશે, ડોક્ટરે કહ્યું શું ખાવાથી થશે કમાલ

હેલ્થ / પેટની લટકતી ચરબી માખણની જેમ પીગળી જશે, ડોક્ટરે કહ્યું શું ખાવાથી થશે કમાલ

Nirav Kumar

Last Updated: 12:17 AM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તો તેમના માટે એક સરળ આયુર્વેદિક ઉપાય અમે લઇને આવ્યા છીએ. જેમાં તમારે કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કેમ કે, તે વસ્તુ તમારા ઘરના રસોડામાંથી જ મળી રહેશે.

જો તમે લાંબા સમયથી વજન ઘટાડવાનો ટ્રાય કરી રહ્યા હોવ પણ તમારા પ્રયાસ કારગર ન નીવડતા હોય તો અહીં અમે તમને એક ખાસ પદ્ધતિ વિષે જણાવીશું છે જે તમને પેટની એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં મદદ કરશે. આ રીત નેચરલ છે. જેને અમુક આયુર્વેદિક એક્સપર્ટ પણ ભલામણ કરે છે. ચાલો એના વિશે જાણીએ.

  • આ રીતે ઘટાડવું વજન
    આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પહેલા તમારે વરિયાળી, જીરું અને અજમો લેવું અને તેને ગરમ તવા પર શેકવું. તેને શેક્યા બાદ તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
vtv app promotion

આનો પાવડર તૈયાર થઈ જાય ત્યાર બાદ જમ્યાના 15 મિનિટ બાદ અડધી કે એક ચોથાઈ ચમચી તેને ખાવું અને પછી ધીમે ધીમે તેને ચૂસવું. ત્યાર બાદ પાણી પીવું. જો તમે આનું નિયમિત સેવન કરો છો તો તે તમને વજન ઘટાડવામાં સારી એવી મદદ કરશે. આ એક જાદુઈ ઉપાય છે જે તમારા બહાર નીકળેલા પેટને સપાટ કરવામાં પણ મદદ કરશે.

વધુ વાંચો : જમ્યા બાદ ઈલાયચી ચાવવાથી શું થાય છે? ડોક્ટરે કહ્યાં ઢગલાબંધ ફાયદાઓ

એક્સપર્ટ અનુસાર, વરીયાળી, જીરું અને અજમાના પાવડરના સેવનથી માત્ર વજન ઘટાડવામાં જ મદદ નહીં મળે પરંતુ તે તમને ફિટ અને કોઈપણ ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરશે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight Lose Ayurvedic Belly Fat
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ