બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Guru Gochar 2026: બુધના નક્ષત્રમાં ગુરુનું ગોચર, આ તારીખથી મકર સહિત આ 4 રાશિઓને ધનલાભ અને સફળતાના નવા યોગ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:38 AM, 3 August 2026
1/7
2/7
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, તર્ક, વેપાર અને સંવાદનો કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન, ભાગ્ય અને વિકાસનું પ્રતિક છે. જ્યારે ગુરુ બુધના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિની વિચારશક્તિ વધુ મજબૂત બને છે. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે અને નવા વિચારો પર કામ કરવાની તક મળે છે. આ ગોચર કરિયર અને વેપારમાં પ્રગતિની સાથે સંબંધોમાં પણ મધુરતા લાવી શકે છે.
3/7
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નવી નોકરી અથવા નવી જવાબદારીની તક મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને વિસ્તરણની તક મળશે. પરિવારનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે અને નવા સંબંધો બનવાની શક્યતા રહેશે.
4/7
5/7
6/7
ગુરુના શુભ ફળમાં વધારો કરવા માટે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી શુભ માનવામાં આવે છે. પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા તેમજ પીળી દાળ, કેળા અને હળદરનું દાન કરવાથી પણ લાભ મળી શકે છે. નિયમિત રીતે 'ૐ બૃં બૃહસ્પતયે નમઃ' મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે. ગાયને લીલો ચારો ખવડાવવો અને દરેક સાથે મીઠી વાણીમાં વાત કરવી પણ લાભદાયી માનવામાં આવે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ