બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / gully boy's dharmesh parmaar has baan dead only on 24 years of age

દુઃખદ / માત્ર 24 વર્ષની ઉંમરે Gully Boy રેપર MC Todfod નું નિધન, રણવીર સિંઘ સહિત બૉલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

Khevna

Last Updated: 10:28 AM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગલી બોયનાં ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડનું માત્ર 24 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમના મૃત્યુનું કારણ કાર અકસ્માત જણાવવામાં આવે છે.

  • ગલી બોયનાં ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડનું નિધન 
  • રણવીર સિંહે આપી શ્રદ્ધાંજલિ 
  • માત્ર 24 વર્ષ હતી ઉંમર 

ગલી બોયનાં ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડનું નિધન 

ગલી બોયનાં ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડનું નિધન થઇ ગયું છે. તેમના મૃત્યુનું કારણ કાર અકસ્માત જણાવવામાં આવે છે. એમસી તોડ ફોડે 24 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહ્યું છે. ધર્મેશ પરમારનાં નિધનનાં સમાચાર બાદ રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેશ પરમારે રણવીર સિંહની ગલી બોયનાં સાઉન્ડટ્રેક માટે પોતાનો અવાજ આપ્યો હતો. આ ઉપરાંત, તેઓ એક સિંગિંગ બેંડનો પણ હિસ્સો હતા, જેનું નામ સ્વદેશી છે. માત્ર 24 વર્ષનાં આ કલાકારનું નિધન આખા દેશ માટે એક ખૂબ જ દુખદ ઘટના છે. 

રણવીર સિંહે આપી શ્રદ્ધાંજલિ  

સ્વદેશી બેંડે ધર્મેશ પરમારના મૃત્યુની પુષ્ટિ કરી છે. કહેવાઈ રહ્યું છે કે ધર્મેશ પરમારનો કાર અકસ્માત થયો છે, આ અકસ્માતમાં જ તેમનું મૃત્યુ થયું છે. પરંતુ તેમના પરિવાર તરફથી અત્યાર સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી બાજુ રણવીર સિંહે સોશિયલ મીડિયાનાં માધ્યમથી ધર્મેશને શ્રદ્ધાંજલિ આપી છે. 

માત્ર 24 વર્ષ હતી ઉંમર 

રણવીર સિંહ સાથે સિદ્ધાંત ચતુર્વેદીએ પણ ધર્મેશ પરમારને શ્રદ્ધાંજલિ આપી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બેંડએ એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની જાણકારી આપી છે અને અંતિમ સંસ્કાર સંબંધિત ડિટેલ પણ આપી છે. 'સ્વદેશી મેલા'માં એમસી તોડ ફોડનાં પરફોર્મન્સનો વીડિયો શેર કરતા તેમના નિધનની જાણકારી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ