ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મિનરલ વોટર વેચતા વિક્રેતાને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે તપાસ કરતા અનેક નમૂના થયા ફેલ

રાજકોટ / મિનરલ વોટર વેચતા વિક્રેતાને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગે તપાસ કરતા અનેક નમૂના થયા ફેલ

Last Updated: 10:50 AM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં લોકો ઠંડા પાણીનો વધારે ઉપયોગ કરતા હોય છે, ડહોળુ કે અશુદ્ધ પાણી પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે

ADVERTISEMENT

રાજકોટમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મિલરલ વોટરના જગ વેચતા વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન 49માંથી 39 બ્રાન્ડના નમૂના ફેઇલ સાબિત થયા હતા

ઉનાળામાં લોકો ઠંડા પાણીનો વધારે ઉપયોગ કરતા હોય છે, ડહોળુ કે અશુદ્ધ પાણી પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે , જેથી મિનરલ વોટર વેચતા વિક્રેતાઓએ પાણીની શુદ્ધતાના ધોરણો જાળવી રાખવા જરૂરી છે, પરંતુ આ ધોરણો ન જાળવીને લોકોના આરોગ્ય સાથે રમત રમાતી હોય છે.

Vtv App Promotion 2

આ પણ વાંચોઃ

ઘરમાં ઘુસી બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને લૂંટવાનો પ્રયાસ, પડોશીઓએ પકડી પોલીસને હવાલે કર્યો

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાણી નમુના ફેઇલ ગયા હોવાથી પાણીના વિક્રેતા સામે પગલા લેવામાં આવશે. આરોગ્ય વિભાગે વિક્રેતાને પાણી ન વેચવા પણ સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raid Mineral Water Vendor Health Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ