ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Video: ઘરમાં ઘુસી બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને લૂંટવાનો પ્રયાસ, પડોશીઓએ પકડી પોલીસને હવાલે કર્યો

સુરત / Video: ઘરમાં ઘુસી બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને લૂંટવાનો પ્રયાસ, પડોશીઓએ પકડી પોલીસને હવાલે કર્યો

Last Updated: 10:07 AM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.. સીસીટીવીમાં આરોપી પહેલા તો કુરિયર આવ્યું છે તેમ કહી ઘરમાં ઘુસે છે. તેના હાથમાં બંદુક જોવા મળી રહી છે.

ADVERTISEMENT

સુરતમાં ઘરમાં ઘુસી બંદુકની અણીએ લૂંટ ચલાવવા જનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.. આરોપીએ ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતિને બંદુક બતાવી લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો,. જો કે પડોશીઓએ દોડી આવી આરોપીને ઝડપી લીધો હતો

Vtv App Promotion 2

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.. સીસીટીવીમાં આરોપી પહેલા તો કુરિયર આવ્યું છે તેમ કહી ઘરમાં ઘુસે છે. તેના હાથમાં બંદુક જોવા મળી રહી છે..તે બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને ડરાવવાનો પ્રયાસ કરે છે..વૃદ્ધ દંપતિ પૈકી વૃદ્ધ પુરુષ પહેલા તો થોડો સામનો કરતો જોવા મળે છે પરંતુ બાદમાં તે પણ આરોપી પાસેથી રહેલી બંદુક આગળ ઝુકી જઇને સોફા પર બેસી જાય છે. જો કે બાદમા પડોશીઓએ મદદે દોડી આવે છે અને આરોપીને ઝડપીને પોલીસને હવાલે કરી દે છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી જાડેજા સહિત 18 IAS ની બદલી

પોલીસે આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે, પોલીસ એ જાણવા પણ પ્રયાસ કરશે કે આરોપી કોઇ ગુનાઇતિ ઇતિહાસ ધરાવે છે કે કેમ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Robbery Attempt Elderly Couple CCTV Footage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ