બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat rickshaw union meeting diwali strike

વિરોધ / ...તો દિવાળી બાદ ગુજરાતમાં 9 લાખ રીક્ષાના પૈડાં થંભી જશે, અમદાવાદમાં રીક્ષા આગેવાનોની મળી બેઠક

Hiren

Last Updated: 03:39 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી બાદ ગુજરાતમાં રીક્ષા ચાલકો હડતાળ કરવાના મુડમાં છે. સમગ્ર રાજ્યમાં 9 લાખ રિક્ષાચાલક હડતાળમાં જોડાશે.

  • દિવાળી બાદ રાજ્યભરમાં રિક્ષા ચાલકો કરશે હડતાળ
  • 5 અને 16 નવેમ્બર દરમિયાન કરશે હડતાળ
  • રાજ્યના 9 લાખ રિક્ષાચાલક હડતાળમાં જોડાશે

હાલ મોંઘવારી વધી છે તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની જેમ CNGના પણ ભાવ વધ્યા છે. ત્યારે દિવાળી બાદ રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. હડતાળ અંગે અમદાવાદમાં રાજકોટ, વડોદરા અને સુરત સહિતના રીક્ષા આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સમર્થન આપ્યું હતું.

દિવાળી સુધીમાં સરકાર જો કોઈ નિર્ણય નહીં લે તો ગુજરાતભરમાં હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી છે. આગામી 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાના છે. 21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ કરશે. 9 લાખ રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે.

આ હડતાળમાં કોણ નહીં જાડાય?

રીક્ષા ચાલક એસોસિયેશનના ભાગલા પડ્યા છે. આ હડતાળમાં રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયન નહીં જોડાય. અશોક પંજાબી ગરીબ રીક્ષા ચાલકો સાથે રાજકીય રોટલો શેકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ ભાવ નિયંત્રણ અંગે સરકાર વિચારણા કરી રહી હોય તેવા સંજોગોમાં હડતાળની માગણી ખોટી ગણાવી. રીક્ષા ચાલક વેલ્ફેર યુનિયનના રાજ શિરકેએ આરોપ લગાવ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ