બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આજે 12 જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નું ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, વડોદરા સહિતના વિસ્તારો થશે તરબોળ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:07 AM, 23 June 2025
1/5
2/5
3/5
25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ