બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પેટ્રોલ વગર પણ દોડશે કાર, 250Kmph છે ટોપ સ્પીડ, દમદાર છે લુક

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / પેટ્રોલ વગર પણ દોડશે કાર, 250Kmph છે ટોપ સ્પીડ, દમદાર છે લુક

Last Updated: 03:34 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓડીએ ઓફિશિયલ રુપથી નવી ઓડી A6 ઓલરોડ(Audi A6 Allroad)ને રિવીલ કરી દીધી છે. કંપની આ કારને ઘણા નવા ફેરફારો અને અપગ્રેડ સાથે પાછી લાવી રહી છે. તે નવી જનરેશનવાળી ઓડી A6 અવંત પર આધારિત છે પરંતુ તેમાં વિવિધ એડવેંચર કેરેક્ટર જોડાયા ગયા છે.

1/6

photoStories-logo

1. નવી ઓડી A6 ઓલરોડ

આ કારમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ, પહોળી બોડી, સ્ટાન્ડર્ડ ઓલ-વ્હીલ ડ્રાઇવ અને એડેપ્ટિવ એર સસ્પેન્શનનો સમાવેશ થાય છે. આ પહેલી વાર છે જ્યારે કંપનીએ Audi A6 ઓલરોડમાં પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન રજૂ કર્યું છે. આનો અર્થ એ છે કે કારમાં ફક્ત નવી સુવિધાઓ જ નહીં પરંતુ એક નવો એન્જિન વિકલ્પ પણ છે. આવો કારની મુખ્ય હાઇલાઇટ્સ પર એક નજર કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓડી A6 ઓલરોડની ખાસિયત

ઓડી A6 ઓલરોડની ખાસિયત એ છે કે તે પ્લગ-ઇન હાઇબ્રિડ અવતારમાં ઉપલબ્ધ છે. આ કાર 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે. આ પાવરટ્રેન 367 hp નો સંયુક્ત પાવર આઉટપુટ અને 500 Nm ટોર્ક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બેટરીને માત્ર 2.5 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ

આ કાર માત્ર 5.5 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 250 કિમી/કલાક છે. ઓડી A6 ઓલરોડ 25.9 kWh બેટરીથી સજ્જ છે, જે તેને ઇલેક્ટ્રિક-ઓન્લી મોડમાં 95 કિલોમીટરનું અંતર કાપવાની મંજૂરી આપે છે. ઓડીના મતે, 11 kW AC ચાર્જરનો ઉપયોગ કરીને બેટરીને માત્ર 2.5 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કારનું એન્જિન

કંપનીએ ડીઝલ પસંદ કરતા લોકો માટે પણ આ કાર શરૂ કરી છે. આ કારમાં 3.0-લિટર V6 ડીઝલ એન્જિન છે જેમાં માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી છે. આ એન્જિન 299 hp પાવર અને 580 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ડીઝલ વેરિઅન્ટ ફક્ત 5.4 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઓડી A6 ઓલરોડ પ્રીમિયમ અને ટેક-ફોકસ્ડ કેબિન

ઓડી A6 ઓલરોડ પ્રીમિયમ અને ટેક-ફોકસ્ડ કેબિન સાથે આવે છે. તેમાં 11.9-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 14.5-ઇંચ ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન છે જે વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. કંપની 10.9-ઇંચ પેસેન્જર ડિસ્પ્લે પણ ઓફર કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કારમાં છે આ ફીચર્સ

આ ઉપરાંત કારમાં વેન્ટિલેટેડ અને મસાજ સીટ, પેનોરેમિક ગ્લાસ રૂફ, ચાર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, સોફ્ટ-ક્લોઝિંગ ડોર અને પ્રીમિયમ બેંગ અને ઓલુફસેન ઓડિયો સિસ્ટમ છે. તેનો દેખાવ સ્ટાન્ડર્ડ ઓડી A6 અવંતની તુલનામાં વધુ મસ્ક્યુલર છે. ઓલરોડ 111 મીમી પહોળી છે અને સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં 34 મીમી વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે. એડોપ્ટિવ એર સસ્પેન્શનને કારણે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારાના 15 મીમી સુધી વધારી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

phev diesel audi a6 allroad top speed specs features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ