બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મોટા સમાચાર : ભારે વરસાદને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ, હવે આ દિવસે લેવાશે

ગુજરાત / મોટા સમાચાર : ભારે વરસાદને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ, હવે આ દિવસે લેવાશે

Published By: Hiralal Parmar

Last Updated: 03:34 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC દ્વારા શનિવારે લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. GPSCએ સોશિયલ મીડિયા પર પરીક્ષા મોકૂફીની જાહેરાત કરી હતી.

ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ભારે વરસાદને પગલે GPSC દ્વારા શનિવારે લેવાનારી 34 કેડરની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. GPSCએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી હતી.

9 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

હવે GPSCની ફરી પરીક્ષા 9 ઓગસ્ટે યોજાશે. ભારે વરસાદને કારણે જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે.

વધુ વાંચો : માત્ર 4 મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી, મહેસાણાના આંકડાએ ઉઘાડા પાડ્યા તંત્રના દાવા; બાળલગ્ન માત્ર કાગળ પર જ અટક્યા?

ભારે વરસાદને કારણે નિર્ણય લેવાયો

હાલમાં 31જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી જીપીએસસી દ્વારા 34 કેડરની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના બહોળા હિતમાં GPSC દ્વારા આવતીકાલ 01-08-26ના રોજ યોજાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે, સંબંધિત પરીક્ષા તારીખ 09-08-26ના રોજ યોજવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain GPSC

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ