બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 19 પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ મેડલથી કરાશે સન્માનિત, 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત
Last Updated: 11:34 AM, 14 August 2024
ગાંધીનગર: ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિતે સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. સ્વતંત્રતા પર્વના એક દિવસ પૂર્વે કરાયેલી જાહેરાત અનુસાર, આવતીકાલે પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાશે. તેમની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે. બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે.
ADVERTISEMENT

મેડલ મેળવનારના નામ
ADVERTISEMENT
આ પણ વાંચો: દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જતાં 5 શ્રદ્ધાળુઓ ડૂબ્યાં સાબરમતીમાં, ત્રણના મોત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.